SearchBrowseAboutContactDonate
Page Preview
Page 785
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ભદ્રબાહુસ્વામી - પ્રાચીન માન્યતા પ્રમાણે નિર્યુક્તિકારને ચતુર્દશપૂર્વધર કહેવામાં આવે છે પરંતુ આવશ્યકનિયુક્તિની ગાથા ૨૩૦ માં શ્રી વાસ્વામીન અને ૨૩૨ માં અનુયોગ પૃથક્કરણના અંગે આર્ય રક્ષિતને ઉલેખ આવે છે. ત્યારબાદ નિર્ત પરત્વે વર્ણન કરતાં મહાવીરનિર્વાણ પછી ૪૦૯ વર્ષે બેટિક (દિગંબર) મતની ઉત્પત્તિ જણાવે છે. તે આ પ્રમાણે बहुरय पएस अश्वत्त सामुच्छा दुग तिग अबद्धिआ चेव । एएसि निग्गमणं वोच्छं अहाणुपुवीए ॥ २३५ ॥ बहुरय जमालिपभवा जीवपएसा य तीसगुत्ताओ। अव्वत्तासाढाओ सामुच्छे अस्स मित्ताओ ॥ २३६ ॥ गंगाओ दोकिरिया छलुग्ग तेरासियाण उप्पत्ती । थेरा य गोहमाहिल पुट्ठमबद्धं परूविति ॥ २३७ ॥ सावत्थी उसभपुरं सेयंबिया मिहिल उल्लुग्गतीरं । पुरिमंतरंजिया दसरह वीरपुरं च नयराइं ॥ २३८ ॥ चोहस सोलसवासा चोइस वीसुत्तरा य दुण्णि सया । अट्ठावीसा य दुवे पंचेव सया य चोआला ॥ २३९ ॥ पंचे सया चुलसीओ छच्चेव सया नवुत्तरा हुंति । નાજુuતી તુવે પન્ના નિવુ સેવા છે ૨૪૦ | ઈત્યાદિ ગાથા. અર્થ–(૧) ભગવાન મહાવીરને કેવળજ્ઞાન ઉત્પન્ન થયા પછી ચાર વર્ષે શ્રાવસ્તી નગરીમાં જમાલી આચાર્યથી બહુરત નિવ થયા. (૨) ભગવાનની જ્ઞાનત્પત્તિ પછી સોળ વર્ષે ઋષભપુરનગરમાં તિષ્યગુપ્તાચાર્યથી છેલા પ્રદેશમાં જીવત્વ માનનાર નિલૅવ થયા. (૩) ભગવન્તના નિર્વાણ પછી બસે ને ચૌદ વર્ષે વેતાંબિકા નગરીમાં આષાઢાચાર્યથી અવ્યક્તવાદી નિતંવ થયા. (૪) ભગવાનના નિર્વાણ પછી બસ ને વીસ વર્ષે મિથિલા નગરીમાં અશ્વમિત્રાચાર્યથી સામુચ્છેદિક નિદ્ભવ થયા. (૫) બસો ને અઠ્ઠાવીશ વર્ષે ઉલ્લકાતીરે ગંગાચાર્યથી ક્રિક્રિય નિદ્ભવ થયા. (૬) પાંચસો ને ચુમાલીશ વર્ષે અંતરંજિકા નગરીમાં ષડુલુકાચા ૫ વીરનિર્વાણ સંવત ૪૯૬ ( વિક્રમ સંવત ૨૬) માં વજને જન્મ, વી. નિ. સં. ૨૦૪ (વિ. સં. ૩૪)માં દીક્ષા, વી. નિ. સં. ૫૪૮ (વિ. સં. ૭૮)માં યુગપ્રધાનપદ અને વી. નિ. સં. ૧૮૪ (વિ. સં. ૧૧૪)માં સ્વર્ગવાસ થયે હતો. ૬ વિ. નિસં. પરર (વિ. સં. પર) માં જન્મ, વિ. નિ. સં. ૫૪૪ (વિ. સં. ૭૪) માં દીક્ષા, વી. નિ. સં. ૫૮૪ ( વિ. સં. ૧૧૪ ) માં યુગપ્રધાન પદ અને વી. નિ. સં. ૫૯૭ (વિ. સં. ૧૨૭) માં સ્વર્ગસ્થ થયા હતા. માધુરી વાચનાનુસાર વી. નિ. સં. ૫૮૪ માં સ્વર્ગવાસ મનાય છે. | [ શ્રી આત્મારામજી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012050
Book TitleAtmanandji Jainacharya Janmashatabdi Smarakgranth
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherAtmanand Janma Shatabdi Smarak Trust
Publication Year1936
Total Pages1042
LanguageHindi, Gujarati, English
ClassificationSmruti_Granth & Articles
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy