SearchBrowseAboutContactDonate
Page Preview
Page 784
Loading...
Download File
Download File
Page Text
________________ મુનિરાજશ્રી ચતુરવિજયજી અનેક ઇતર સાધનેાદ્વારા સૂક્ષ્માલેાકન કરતાં આધુનિક વિદ્વાનને ભદ્રબાહુ નામની એ વ્યક્તિએ ભિન્ન માલૂમ પડે છે. આદ્ય ભદ્રબાહુ શ્રી યશેાભદ્રસૂરિના શિષ્ય હતા. ચતુર્દશપૂર્વધર (પ ંચમશ્રુતકેવલી ) હતા. મા વશીય ચંદ્રગુપ્તના સમયમાં થયા હતા અને વીરનિર્વાણ દિવસથી ૧૭૦ મા વર્ષે દેવલાક પામ્યા હતા. એમના જીવન વિષે મારા ધારવા પ્રમાણે જૂનામાં જૂના ઉલ્લેખ પરિશિષ્ટમાં દષ્ટિગાચર થાય છે. તેમાં શ્રી સ્થૂલભદ્રને પૂર્વની વાચના આપ્યાની હકીકત છે પર ંતુ નિયુક્તિ વિગેરે ગ્રંથા તેમ જ વરાહમિહર સંબંધે નામનિશાન પણ નથી. જો નિયુક્તિએ વિગેરે તેમની કૃતિ હાત તા સમર્થ વિદ્વાન શ્રી હેમચંદ્રાચાર્ય. તેને ઉલ્લેખ કર્યા વગર રહેત નહીં. ખીજા ભદ્રબાહુ વિક્રમની છઠ્ઠી શતાબ્દિમાં થયા છે. તેએ જાતે બ્રાહ્મણ હતા. પ્રસિદ્ધ જ્યાતિષી વરાહમિહર એમનેા ભાઈ હતા. કેાના શિષ્ય હતા તે કહી શકાય તેમ નથી. નિયું કત્યાદિ સર્વ કૃતિએ એમના બુદ્ધિવૈભવમાંથી ઉત્પન્ન થયેલી છે. આ ગાથામાં દશપૂર્વી વિગેરેને નમસ્કાર કરવાથી નિયુક્તિકાર ચતુર્દશપૂર્વી નથી એમ પૂરવાર થાય છે અને એટલા માટે જ ટીકાકાર શકા ઊઠાવે છે.કેમદવાદુમિનથતુ રાપૂર્વધાર્ વરાપૂર્વધરાફીનાં ન્યૂનસ્વાત જિતાં નમામસૌ ોતિ? । પર ંતુ તે સમયે ઐતિહાસિક સાધનાની દુર્લભતા હાવાને કારણે પાર'પરિક પ્રદ્યાને અનુસારે નિયુક્તિકારને ચતુર્દશપૂર્વધર કલ્પીને યથામતિ શંકાનું સમાધાન કરે છે, તે અપ્રસ્તુત હાવાથી અહીં લખતા નથી. વાવૈહિક્ષ્ય જ નિયુશ્ર્ચિતુર્વંશપૂર્વનિયા મદ્રયાકુસ્વામિનાશ્રુતા । --મલયગિરિ–પિંડનિયુક્તિવૃત્તિ. अस्य चातीव गम्भीरार्थतां सकलसाधुश्रावकवर्गस्य नित्योपयोगितां च विज्ञाय चतुर्दशपूर्वधरेण श्रीभद्रबाहु स्वामिना तद्व्याख्यानरूपा आभिनिबोहियाणं अनाणं चेव ओहिनाणं च । इत्यादि प्रसिद्धग्रन्थरूपा निर्युक्तिः कृता । —મલધારિહેમચંદ્રસૂરિ-વિશેષાવશ્યકવૃત્તિ. ૨ જુએ ઇતિહાસપ્રેમી મુનિ શ્રી કલ્યાણવિજયજીએ લખેલુ વીનિળિસંયત્ઔર જાજાળના નામનું હિન્દી પુસ્તક તથા ન્યા. વ્યા. તીર્થ ૫. બેચરદાસ જીવરાજે સશાધિત પૂર્ણ ચંદ્રાચાર્ય વિરચિત વસગ્ગહર સ્તેાત્ર લઘુત્તિ-જિનસૂરમુનિરચિત પ્રિયકર ન્રુપ કથા સમેત–માંની પ્રસ્તાવના. શારદાવિજય ગ્રંથમાળા, ભાવનગરદ્વારા પ્રકાશિત.) . ૩ ચદ્રગુપ્તને રાજ્યારાહણુ કાળ વીરનિર્વાણથી ૧૫૫ મે વધે છે. જુએ પરિશિષ્ટ પ સ - માને નિમ્નલિખિત ક્લેક 11 Jain Education International एवं च श्रीमहावीरमुतेर्वर्षशते गते । पञ्चपञ्चाशदधिके चन्द्रगुप्तोऽभवन्नृपः ॥ ४ वीरमोक्षाद् वर्षशते सप्तत्यग्रे गते सति । भद्रबाहुरपि स्वामी ययौ स्वर्ग समाधिना ॥ શ્રુતાબ્દિ ગ્રંથ ] For Private & Personal Use Only परि० स. ९, श्लो० ११२ *૨૧ www.jainelibrary.org
SR No.012050
Book TitleAtmanandji Jainacharya Janmashatabdi Smarakgranth
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherAtmanand Janma Shatabdi Smarak Trust
Publication Year1936
Total Pages1042
LanguageHindi, Gujarati, English
ClassificationSmruti_Granth & Articles
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy