SearchBrowseAboutContactDonate
Page Preview
Page 786
Loading...
Download File
Download File
Page Text
________________ મુનિરાજશ્રી ચતુરવિજ્યજી યથી રાશિક નિહલ થયા. (૭) પાંચ સો ને ચોરાશી વર્ષે દશપુરનગરમાં પૃષ્ટકર્મ પ્રરૂપનાર સ્થવિર ગોષ્ઠા માહિથિી અબદ્ધિક નિતંવ થયા (૮) અને આઠમા બેટિક ( દિગંબર ) નિર્તવ રથવીરપુર નગરમાં ભગવંતના નિર્વાણ પછી છસો ને નવ વર્ષે થયા. આવી રીતે ભગવાનને કેવળજ્ઞાન ઉત્પન્ન થયા પછી બે અને નિર્વાણ પછી છ એમ આઠ નિદ્ભવ થયા. આથી પણ નિર્યુક્તિકાર ભદ્રબાહુસ્વામી પંચમશ્રુતકેવળીથી ભિન્ન હોવાને નિશ્ચય થાય છે, કારણ કે પૂર્વે થઈ ગયેલ વ્યક્તિ, ભવિષ્યમાં થનાર માટે અમુક વર્ષે અમુક થ.” એ પ્રયાગ વાપરે નહી માટે નિર્યુક્તિકાર ભદ્રબાહુને સમય વીરનિર્વાણ બાદ ૧૭૦ હોઈ શકે નહીં. * શ્રી સંઘતિલકસૂરિકૃત સમ્યક્ત્વસતિકાવૃત્તિ, શ્રી જિનપ્રભસૂરિકૃત “ઉવસગ્ગહરં ” ઑત્રવૃત્તિ તેમ જ મેરૂતુંગાચાર્ય કૃત પ્રબંધચિંતામણું વિગેરે વેતાંબરીય ગ્રંથમાં ભદ્રબાહુને પ્રખર જ્યોતિષી વરાહમિહિરના ભાઈ તરીકે વર્ણવેલ છે. વરાહમિહિરના રચેલા ચાર ગ્રંથ અત્યારે ઉપલબ્ધ થાય છે. તેમાં છેલ્લો ગ્રંથ ખગોળશાસ્ત્રનું વ્યવહારુ જ્ઞાન આપનાર ઉસિદ્ધાકિર્તા છે. તેમાં તેને રચનાકાળ શાકે ૪૨૭ જણાવેલ છે. જુઓ તેની નિમ્નલિખિત આર્યા सप्ताश्विवेदसंख्यं शककालमपास्य चैत्रशुक्लादौ । अर्धास्तमिते भानौ यवनपुरे सौम्यदिवसाये ॥ વરાહમિહરને સમય ઈ. સ. ના છઠ્ઠા સૈકાન છે (૫૦૫-૫૮૫ સુધીનો) તેથી ભદ્રબાહુનો સમય પણ છઠ્ઠો સેક નિર્વિવાદ સિદ્ધ થાય છે. શ્રી ભદ્રબાહુસ્વામી નિર્યુક્તિ વિગેરે કઈપણ ગ્રંથમાં પિતાને રચનાકાળ જણાવતા નથી. માત્ર કલ્પસૂત્રમાં– . ७ तत्थ य चउदसविजाठाणपारगो छक्कम्ममम्मविऊ पयईए भद्दओ भद्रबाहू नाम माहणो हुत्था । तस्स य परमपिम्म सरसीरुहमिहरो वराहमिहरो नाम सहोयरो। –સંઘતિ સમ્યક્ત્વસપ્ત વરાહમિહરનો જન્મ ઉજજેન આગળ થયો હતો, એણે ગણિતનું કામ આશરે ઈ. સ. ૫૦૫ માં કરવા માંડયું હતું. અને એના એક ટીકાકારના કહેવા પ્રમાણે એ ઈ. સ. ૧૮૭માં મરણ પામ્યા હતા. . એ. મૅકડોનાલ્ડ-સંસ્કૃત સાહિત્યને ઇતિહાસ. વ. ૫૬૪ ૮ “ ધૃતસંહિતા ? ( જે ૧૮૬૪–૧૮૬૫ ની “ Bibiothica Indica” માં કને પ્રસિદ્ધ કરી છે. અને “ Journal of Asiatic Society '' ના ચેથા પુસ્તકમાં એનું ભાષાંતર થયું છે. એ જ ગ્રંથની ભોપલની ટીકા સાથની નવી આવૃત્તિ ૧૮૯૫–૯૭ માં એસ. દ્વિવેદીએ બનારસમાં પ્રસિદ્ધ કરી છે.) દોરારજીત્ર (જેનું મદ્રાસના સી. આયરે ૧૮૮૫ માં ભાષાંતર કર્યું છે.) પુનાત (જેના થોડા ભાગનું વેબરે અને જેકેબીએ ૧૮૭૨ માં ભાષાંતર કર્યું છે. ) અને સદ્ભાન્તિા બનારસમાં થી અને એસ. દ્વિવેદીએ ૧૮૮૯ માં પ્રસિદ્ધ કરેલ છે અને તેના મોટા ભાગનું ભાષાંતર પણ કર્યું છે. શતાબ્દિ ગ્રંથ છે, * ૨૩ * Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012050
Book TitleAtmanandji Jainacharya Janmashatabdi Smarakgranth
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherAtmanand Janma Shatabdi Smarak Trust
Publication Year1936
Total Pages1042
LanguageHindi, Gujarati, English
ClassificationSmruti_Granth & Articles
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy