________________
(૧૩૩)
જેev
1
---
= -
- - -
- ( જ્ઞાન પપ્પાજલિ
વર્ષથી ધાર્મિક શિક્ષણ ક્ષેત્રે અવિરત સેવા આપી રહેલા, ભાયખલાની પાઠશાળાના પંડિત ચીમનલાલ પાલીતાણાકર, નવસારીના પ્રજ્ઞાચક્ષુ પંડિત અમૂલખ મૂળચંદભાઈ, મુંબઈ(બોરીવલી)માં ચંદાવરકર લેનના જૈનસંઘની પાઠશાળાના મુખ્ય શિક્ષક પંડિત રમણીકલાલ સંઘવી, જેઓ ૧૪૫મી વર્ધમાન તપની ઓળી કરી રહ્યા છે તે પ્રજ્ઞાચક્ષુ પંડિત મોતીલાલ ડુંગરશીભાઈ તથા અન્ય પંડિતોનો સમાવેશ થતો હતો.
આ પ્રસંગે મહેસાણાની શ્રી યશોવિજય જૈન પાઠશાળાની શતાબ્દી નિમિત્તે ટૂંક સમયમાં યોજાનાર કાર્યક્રમની વિગતો આપીને પંડિત વસંતભાઈદોશીએ તીર્થની પવિત્ર ભૂમિની સ્પર્શનાનો લાભ પંડિતોને મળ્યો તે બદલ હર્ષ વ્યક્ત કર્યો હતો. ચીમનભાઈ “પાલીતાણાકરે કહ્યું હતું કે આ શુભ મંગલાચરણ થયું છે અને આ નવા સ્વરૂપના બહુમાનની પ્રથા આગળ ચાલશે એવી આશા
આ પ્રસંગે પંડિત(પ્રજ્ઞાચક્ષુ) ચંદુલાલભાઈ(મહેસાણા), પંડિત પોપટલાલ કેશવજી દોશી(પાલિતાણા), પંડિત સોમચંદ ડી. શાહ(પાલિતાણા) તથા પંડિત મનસુખલાલ મણિયાર(પાલિતાણા)નું રોકડ રકમથી બહુમાન કરવામાં આવ્યું હતું.
મુંબઈથી પંડિતો ઉપરાંત જૈન શ્વેતાંબર કૉન્ફરન્સના કાર્યાલય મંત્રી નગીનદાસ વાવડીકર અને પત્રકાર જયેન્દ્રભાઈ શાહ ઉપસ્થિત હતા.
પૂ. આ.ભ. શ્રી સૂર્યોદયસાગરસૂરિજી, પૂ. આ. શ્રી નિત્યોદયસાગરસૂરિજી તથા પૂ. આ. શ્રી પુણ્યોદયસાગરસૂરિજી આદિ ગુરુભગવંતોની આ પ્રસંગે પાવનનિશ્રા મળી હતી.
ગિરિવિહારના ટ્રસ્ટી રમેશભાઈએ પ્રાસંગિક વક્તવ્ય આપ્યું હતું અને સમારંભના પ્રમુખ ચીમનલાલ મંગળદાસ શાહ ખંભાતવાળા(મુંબઈ)એ આભારદર્શન કર્યું હતું.
જ્ઞાન યિાખ્યા મોક્ષ જ્ઞાન વિનાની ક્રિયા અને ક્રિયા વિનાનું જ્ઞાન પોતાનું પૂર્ણ ફળ આપવા સમર્થ નથી બનતા.
આ બને જ્યાં સુધી એકલા એકાંગી હોય છે. ત્યાં સુધી તે મોક્ષ સાધક બની શકતા નથી. મોક્ષની પ્રાપ્તિમાં જ્ઞાન સાથે ક્રિયાની આવશ્યકતા જ પુણ્યની આવશ્યકતા સાબિત કરે છે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org