SearchBrowseAboutContactDonate
Page Preview
Page 451
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૩૭ मिच्छत्तवेदणीयं णाणावरण चरितमोहं च । तिविहा तमाहु मुक्का तला ते उत्तमा होति ॥६॥ અરહંત ભગવાન મિથ્યાત્વમય શ્રદ્ધાથી મુક્ત થયા છે, જ્ઞાનાવરણથી મુક્ત થયા છે અને ચારિત્રમેહથી મુક્ત થયા છે–એ ત્રણે પ્રકારે મુક્ત તેમને કહેલા છે માટે તે ઉત્તમ છે. भत्तीए जिणवराणं खीयदि जं पुव्वसंचियं कम्म । आयरियपसाएण य विजा मंता य सिल्झति ॥७२॥ શ્રી જિનેન્દ્રોની ભક્તિથી પૂર્વ સંચિત કર્મ ક્ષય થઈ જાય છે. આચાર્યની ભકિતથી અને તેમની કૃપાથી વિદ્યાઓ અને મિત્રો સિદ્ધ થઈ જાય છે. जे दव्वपज्जया खलु उवदिष्ठा जिणवरेहि सुदणाणे । ते तह सद्दहदि गरो दंसणविणओत्ति णादव्वो ॥८॥ જે દ્રવ્ય-પર્યાને જિનેન્દ્ર કૃતજ્ઞાનમાં ઉપદેશ કર્યો છે તેનું જે જીવ તે જ પ્રકારે પ્રદાન કરે, તો તે દર્શનવિનય છે એમ જાણવા યોગ્ય છે. (૧૧) શ્રી સમન્તભદ્રાચાર્ય રત્નકરંડમાં કહે છે – श्रद्धानं परमार्थानामाप्तागमतपोभृताम् । त्रिमूढापोढमष्टाङ्गं सम्यग्दर्शनमस्मयम् ॥४॥ સત્યાર્થ દેવ, શાસ્ત્ર, ગુરૂનું શ્રદ્ધાન કરવું તે સમ્યગ્દર્શન છે. તે નિકિતાદિ આઠ અગ સહિત હોય છે. કમૂઢતા, દેવમૂઢતા, ગુરમૂઢતા રહિત હોય છે. તથા જાતિ, કુલ, ધન, બળ, રૂપ, વિદ્યા, અધિકાર, તપ એ આઠ મદથી રહિત હેય છે. सम्यग्दर्शनसम्पन्नमपि मातङ्गदेहजम् । देवा देवं विदुर्भस्मगूढाङ्गारान्तरौजसम् ॥२८॥ સમ્યગ્દર્શન સહિત એક ચાવાલને પણ ગણુધરાએ માનનીય દેવતુલ્ય કહ્યો છે. જેમ રાખમા ઢંકાએલી અગ્નિની ચિણગારી હેય
SR No.011637
Book TitleSahaj Sukh Sadhan
Original Sutra AuthorN/A
AuthorShitalprasad
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1973
Total Pages685
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy