SearchBrowseAboutContactDonate
Page Preview
Page 450
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૩૬ जं खलु जिणोवदिळू तस्थित्ति भावदो गहणं । સર્જમાવો તશ્વિીનું મિચ્છd ૬૮ જેવું પદાર્થનું સ્વરૂપ જિનેન્ટે કહ્યું છે તેવું જ પદાર્થનું સ્વરૂપ છે એવા ભાવપૂર્વક શ્રદ્ધાન કરવું તે સમ્યગ્દર્શન છે, તેનાથી વિપરીત મિથ્યાદર્શન છે. जे अत्थपज्जया खलु उवदिट्ठा जिणवरेहिं सुदणाणे । ते तह रोचेदि णरो देसणविणओ हवदि एसो ॥१६९॥ જે જીવાદિ પદાર્થો અને પર્યાય જિનેન્દ્રોએ શ્રુતજ્ઞાનમાં ઉપદેશ્યા છે તેના તરફ જે માનવ તથા પ્રકારે રૂચિ કરે છે તેને જ સમ્યગ્દર્શનને વિનય થાય છે. (૧૦) શ્રી વટ્ટરસ્વામી મૂલાચારના પડાવશ્યકમાં કહે છે - जिदकोहमाणमाया जिदलोहा तेण ते जिणा होति । हंता अरिं च जम्मं अरहंता तेण वुच्चंति ॥६४॥ જેણે ક્રોધ, માન, માયા, લેભ કષાયને જીતી લીધા છે તે જિન છે. જેમણે સંસારરૂપી અરિને શત્રુને) હર્યો છે તે અરિહંત (અહંત) છે એમ કહેવાય છે. अरिहंति वंदणणमंसणाणि अरिहंति पूयसकारं । अरिहंति सिद्धिगमणं अरहता तेण उच्चति ॥६५॥ જે વંદના કે નમસ્કારને ચગ્ય છે, જે પૂજાસત્કારને છે, તથા જે સિદ્ધ થવા ગ્ય છે તેમને અહંત-અરહંત) કહેવાય છે. सव्वं केवलकप्पं लोग जाणंति तह य पसंति । केवलणाण-चरित्ता तह्मा ते केवली होति ॥६॥ શ્રી અરહંત ભગવાન કેવલજ્ઞાનના વિષયરૂપ સર્વ લેક અલોકને દેખે છે, જાણે છે અને કેવલજ્ઞાનમાં જ આચરણ કરી રહે છે માટે તે કેવલી હોય છે.
SR No.011637
Book TitleSahaj Sukh Sadhan
Original Sutra AuthorN/A
AuthorShitalprasad
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1973
Total Pages685
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy