SearchBrowseAboutContactDonate
Page Preview
Page 452
Loading...
Download File
Download File
Page Text
________________ મિચ્છા નથી જેષ્ઠ સલ ૪૩૮ તેમ આત્મા તેમને પવિત્ર થઈ ગયો છે કિંતુ શરીરરૂપી ભરૂમમાં છુપાએલે છે. गृहस्थो मोक्षमार्गस्थो निर्मोहो नैव मोहवान् । अनगारो गृही श्रेयान् निर्मोहो मोहिनो मुनेः ॥३३॥ જે સમ્યગ્દષ્ટિ ગૃહસ્થ છે તે મેક્ષમાર્ગમાં સ્થિર છે, જ્યારે મિથ્યાદષ્ટિ મુનિ મેક્ષમાગી નથી. એટલા માટે સમ્યગ્દષ્ટિ ગૃહસ્થ મિથ્યાદષ્ટિ મુનિથી શ્રેષ્ઠ છે. न सम्यक्त्वसमं किश्चित्त्रकाल्ये त्रिजगत्यपि । श्रेयोऽश्रेयश्च मिथ्यात्वसमं नान्यत्तनुभृताम् ॥३४॥ ત્રણ લેકમાં અને ત્રણે કાળમાં સમ્યગ્દર્શન જેવું બીજું કઈ પ્રાણુઓને માટે કલ્યાણકારી નથી. તેવી રીતે મિથ્યાદર્શન જેવું બીજું કોઈ અહિતકારી નથી. सम्यग्दर्शनशुद्धा नारकतिर्यड्नपुंसकत्रीत्वानि । दुष्कुलविकृताल्पायुर्दरिद्रतां च व्रजन्ति नाप्यव्रतिकाः ॥३५॥ શુદ્ધ સમ્યગ્દષ્ટિ વ્રતરહિત હોવા છતાં નારકી, પશુ, નપુંસક, સ્ત્રી, નીચકુલી, અપંગ, અલ્પ આયુધારી તથા દરિદી પેદા થતા નથી. (૧૨) શ્રી શિવટિ આચાર્ય ભગવતી આરાધનામાં કહે છે – अरहंत सिद्धचेइय, सुदे य धम्ने य साधुवग्गे य । કારિફૂન્ના-, હું પણ છે વાવિ દા भत्ती पूया वण्णज-, णणं च णासणमवण्णवादस्स । आसादणपरिहारो, दंसणविणओ समासेण ॥४७॥ શ્રી અરહંત ભગવાન, સિદ્ધ પરમેષ્ઠી, તેમની મૂર્તિ, દ્વાદશાંગ શ્રુત, ધર્મ, સાધુસમૂહ, આચાર્ય, ઉપાધ્યાય, પ્રવચન અને સમ્યગ્દર્શન એ દસ સ્થાનમાં ભક્તિ કરવી, પૂજા કરવી, ગુણોનું વર્ણન કરવું, કેઈ નિંદા કરે તેનું નિવારણ કરવું, અવિનયને મટાડે એ સર્વ લેપમાં સમ્યગ્દર્શનનો વિનય છે.
SR No.011637
Book TitleSahaj Sukh Sadhan
Original Sutra AuthorN/A
AuthorShitalprasad
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1973
Total Pages685
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy