SearchBrowseAboutContactDonate
Page Preview
Page 115
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧ ભય અને અભક્ષ્યને વિવેક પણ છેડી બેસશે. જેનું કડવુ ફળ એ આવશે કે રસના સ્વાદની વૃદ્ધિ વધી જશે અને આથી ઘેરાઈ જશે. રસના ઈન્દ્રિયવાળા જીવોને વચન બોલવાની પણ શક્તિ હોય છે આત્મકલ્યાણ પરેપકાર આવશ્યક શરીર રક્ષા અને તેના સાધનની પ્રાપ્તિ માટે તે વચને સદુપયોગ કર છે. અસત્ય, ગાળ, અસભ્ય વિકથાઓ કહેવાથી વચનેનો દુરુપયોગ થાય છે. જે એવી ટેવ પડી જાય છે તે તે અસભ્ય વાત કહેવાની તૃષ્ણ વધી જાય છે.. ઘાણે દ્રિયને ઉપયેગ, શરીરની રક્ષા માટે સુગંધ અને દુર્ગધને ઓળખવી એ છે, હવા, પાણી ભજન સ્થાન આરોગ્યને લાભકારી છે કે અલાભકારી છે તે જાણવું એ છે. ચ ઈશ્વિને ઉપયોગ શરીર અને એના સાધનેને માટે પદાર્થોને જેવા એ છે, ધાર્મિક અને લૌકિક ઉન્નતિને માટે શસ્ત્રોને અને ઉત્તમોત્તમ પુસ્તકને વાચવાં અને જ્ઞાનવૃતિના હેતુથી ઉપયોગી સ્થાને અને પદાર્થોને જેવા એ છે. કર્ણ ઇન્દ્રિયનો ઉપયોગ શરીર અને તેની રક્ષાથે સાધનેને મેળવવા માટે વાર્તાલાપ સાભળ તથા ધાર્મિક અનલૌકિક ઉન્નતિને માટે ઉત્તમ ઉપદેશ શ્રવણ કરો. આ પ્રમાણે આ પાંચે ઈન્દ્રિો બહુ જ ઉપયોગી છે. તેનાથી ગ્ય કાર્ય લેવું જોઈએ વિષય ભેગની તૃષ્ણાવશ તેને ઉપયોગ ન કરતા આવશ્યક સ્વપરના હિતનાં કામો માટે તેને ઉપયોગ કરો યોગ્ય છે અને તે આ મનુષ્યની ઉન્નતિમા સહાયક હોય છે જે ભોગોની તૃષ્ણાવશ એને ઉપયોગ થાય છે તે એ તૃષ્ણને વધારી, કલેશ વધારી, રોગને ઉત્પન્ન કરી પ્રાણુને આ લેકમાં પણ આકુલિત કરે છે અને પરલોકમાં પણ એની તૃષ્ણથી ઘણાં કડવાં ફળ ભોગવવા પડે છે. જ્ઞાની, બુહિવત તે છે કે જે આ ઈન્દ્રિ મા!
SR No.011637
Book TitleSahaj Sukh Sadhan
Original Sutra AuthorN/A
AuthorShitalprasad
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1973
Total Pages685
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy