SearchBrowseAboutContactDonate
Page Preview
Page 555
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૯૮ r (૬) શ્વરે પ્રથમ જડ પરમાણુઓ ઉત્પન્ન કર્યાં, અને પરમાણુએમાં સ્વયંચેતન ઊપજાવવાની શક્તિ ન હતી તે પાતે ઊપજાવી આપ્યુંઅર્થાત્ શ્વર એક ચિતારા જેવા છે, જે પ્રથમ રંગ મનાવે છે, અને એ ર્ગ પેાતાની મેળે છખી ચીતરી શકતા નથી માટે પાતે એને ચેાગ્ય રીતે વ્યવસ્થિત કરી છક્ષ્મી ચીતરી લે છે. આ પ્રમાણે પરમાણુની સૃષ્ટિ અને એની વ્યવસ્થા કરનાર શ્વિરની કલ્પનામાં પ્રાચીન અનેક દેવવાદના લીસાટા આપણે જોઇએ છીએ. (૩) જડ અને ચિત્ ” "" 1 જીવનતત્ત્વ ” ની કલ્પના સાયન્સની અભિવૃદ્ધિમાં મહુ વિદ્યકારક થઈ પડી છે. વિચારસંક્રમણ પ્રેતાવાહન વગેરે સંબન્ધી કલ્પના જેવી જ આ કલ્પના પણ નિર્મૂલ છે. (૬) છેવટે પ્રસિદ્ધ મહાવિદ્રાન સર લીવર લાજે લાડ કેલ્વિનના કેટલાક બચાવ કરતાં જણાવ્યું કે પાસા અને ચેતન વનસ્પતિ આદિ વચ્ચે આ ભેદ છે—સામાન્ય યાત્રિક નિયમાનુસાર પાસે અન્યાય છે, પણ વનસ્પતિ અને પ્રાણીના અન્ધારણ માટે કાંઈક વિશેષ જોઇએ છે. આ અન્ધારણનું નિયામક કાંઈક “ જીવતત્ત્વ (Life-germ) àાવું જોઇએ, જેનું સ્વરૂપ હું કે ખીજો કાઈ પણ ભૌતિકપદાર્થતત્ત્વશાસ્ત્રી બિલકુલ સમજતા નથી. વિચારસંક્રમણુ વગેરે ખામત લાડ કેલ્વિન, પ્રેા રે લસ્ટર વગેરે તિરસ્કારી કાઢે છે એ હું જાણું છું—પણ એ ખાખત નવી શેાધાએલી હું માનું છું, અને ભવિષ્યમાં ક્રાણુ ખરૂં પડે છે એ આપણે જોઇશું! એ લખે છેઃ "9 "As to the little parting shot at me about telepathy; it is true that I regard it as a recently discovered fact, opening a new and obscure chapter in science; it is also true that Lord Kelvin, Professor Ray Lankester, and nearly all biologists disagree contemptuously with this opinion. Well we shall see.” [ વસન્ત, ભાદ્રપદ ૧૯૫૯ ]
SR No.011636
Book TitleAapno Dharm
Original Sutra AuthorN/A
AuthorAnandshankar Bapubhai Dhruv, Ramnarayan Vishwanath Pathak
PublisherLilavati Lalbhai
Publication Year1942
Total Pages909
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy