SearchBrowseAboutContactDonate
Page Preview
Page 96
Loading...
Download File
Download File
Page Text
________________ પંચસહ-પ્રથમદ્વાર સ્થિતિવાળા કામમાં એ શું નિયમ છે કે આયુજ થતું હોય પરંતુ આયુકથી બીજા કર્મ અલ્પ સ્થિતિવાળા ન હોય? ઉત્તરમાં કહે છે કે-જેમ તે કને અવબંધ થવામાં જીવવભાવ કારણ છે, તેમ આયુની સ્થિતિ અલ્પ હવામાં છવ સ્વભાવજ કારણ છે.” આજકારણ કર્યા પછી જે કેવળિ મહારાજને આઉખાથી વધારે સ્થિતિ વાળા વેદનીયાદિ કર્મો હેય, તેને સમ કરવા સમુદ્દઘાત કરે છે. ત્યારે સમૃદુલાત એટલે શું? તેના ઉત્તરમાં કહે કે--જનને ફરીવાર ઘાત ન કરે પડે તેવી રીતે “-વાવને અધિકતા વાર્તા વૈજ્ઞાનિકાળાં વિનારા કિચરો સ મુવારા વેદનીયાદિ કમ્મીને વિનાશ જે ક્રિયાવિશેષમાં થાય તે ક્રિયાવિશેષને સસુઘાત કહેવાય. એટલે કે ફરીવાર ઘાત ન કરવું પડે તેવી રીતે ઘણા કાળ પર્યત જોગવવા યોગ્ય વેદનીયાદિ કર્મોને શીઘ વિનાશ જે ક્રિયામાં થાય તે ક્રિયાવિશેષને સમુહુઘાત કહેવાય છે. તે સમુદઘાત કરતે આત્મા પહેલા સમયે જાડાઇવડે પિતાના શરીર પ્રમાણ અને ઉર્વ અધે લેકાંત પ્રમાણ પિતાના આત્મપ્રદેશને દંડ કરે છે–બનાવે છે, બીજે સમયે પિતાના પ્રદેશના પૂર્વ પશ્ચિમ અથવા દક્ષિણ ઉત્તરમાં કપાટરૂપે કરે છે, ત્રીજે સમયે મંથન-રવઈયારૂપે કરે છે, એથે સમયે જે આંતરાઓ રહ્યા હોય, તે સંપૂર્ણ ચૌદ રાજલોક વ્યાપી આત્મા થાય છે, પાંચમે આંતરાને સહાર કરે છે, છઠે સમયે મંથાનને સંહાર કરે છે, સાતમે સમયે કપાટને સંહાર કરે છે, અને આઠમે સમયે દહને સંહાર કરી આત્મા શરીસ્થ થાય છે. આ પ્રમાણે આઠ સમય પ્રમાણ "કેવળી સમૃદુવાત કરે છે. તેમાં દડા સમય પહેલા વેદનીય, નામ અને ગાત્રકમની પલ્યપમના અસંખ્યાતમા ભાગ પ્રમાણે જે સ્થિતિ હતી, તેના બુદ્ધિવ અસંખ્યાતા ભાગ કરી, તેમને એક અસંખ્યાતમે ભાગ બાકી રાખી બાકીના અસંખ્યાતા ભાગ પ્રમાણુ રિસ્થતિને દંડ સમયે આત્મપ્રદેશને દંડરૂપે કરતે આત્મા એક સાથે હણે છે, અને પહેલા ત્રણે કમને જે રસ હતું, તેના અનંતા ભાગ કરવા તેમાંથી દંડસમયે અસાતવેદનીય, પ્રથમ વર્જ સંસ્થાનપંચક, પ્રથમ વર્ષ સંઘયણપચક, અપ્રશસ્ત વર્ણાદિ ચતુષ્ક, ઉપઘાત, અપ્રશસ્ત વિહાગતિ, અપર્યાપ્ત, અસ્થિર, અશુભ, દુર્ભાગ, દુવર, અનાદેય, અયશકીર્તિ, અને નીર્ગોત્રરૂપ પચીસ અશુભ પ્રકૃતિઓના અનંતા ભાગ પ્રમાણ સને હણે છે, અને એક અનમો ભાગ શેષ રાખે છે. તે જ સમયે સાતવેદનીય, દેવદ્રિક, મનુષ્યદ્ધિક, પચેન્દ્રિયજાતિ. શરીર પંચક, અગપાંગત્રય, પ્રથમ સંઘયણ, પ્રથમ સંસ્થાન, પ્રશeત વર્ણાદિચતુષ્ક, અગુરુલઘુ, પરાવાત, ૧ કેવળા સમુદઘાત કરતે આત્મા પહેલા સમયે જાડે પહોળા શરીર પ્રમાણ અને ઉચે ઉજવલેકથી અલેક પર્યત આત્મપ્રદેશને દંડ કરે છે. બીજ સમયે આખા દંડમાંથી પૂર્વ પશ્ચિમ અથવા ઉત્તર દક્ષિણ લેકના છેડા સુધી આત્મ પ્રદેશને ફેલાવી કપાટ રૂપે કરે છે, ત્રીજે સમયે બીજે સમયે પૂર્વ પશ્ચિમ રેલાયા હેય તે ઉત્તર દક્ષિણ. અને બીજે સમયે ઉત્તર દક્ષિણ ફેલાયા હોય તો પૂર્વ પશ્ચિમ લેક પર્યત આખા કપાટમાંથી આત્મપ્રદેશ ફેલાવી મંથાન રૂપે કરે છે એથે સમયે જે લકને માત્ર અસંખ્યાતમો ભાગ આત્મપ્રદેશ વિનાને રહ્યો છે, તેમાં આમ પ્રદેશ ફેલાવી, આંતરાના ભાગ પૂર્ણ કરી, ચૌદ રાજલેક વ્યાપી થાય છે.
SR No.011635
Book TitlePanch Sangraha
Original Sutra AuthorN/A
AuthorHiralal Devchand, Pukhraj Amichand Kothari
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year1971
Total Pages950
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy