SearchBrowseAboutContactDonate
Page Preview
Page 91
Loading...
Download File
Download File
Page Text
________________ ટીકાનુવાદ સહિત. પ૭ કાળે ગુણસંક્રમવડે લેભમાં સંક્રમાવી તેની સત્તા રહિત થાય છે, અને તેનું પણ પ્રથમ સ્થિતિરૂપે કરાયેલ પહેલી કિદિનું દળ ભેગવતાં સમયાધિક આવલિકામાં ભગવાય તેટલું શષ રહે છે. ત્યારપછીના સમયે લેભની બીજી સ્થિતિમાં રહેલા બીજી કિદિના દલિકને જેથી તેની પ્રથમ સ્થિતિ કરે અને તેને અનુભવે. તેને અનુભવતે લેભની બીજી સ્થિતિમાં રહેલા ત્રિીજી ડિક્રિના દલિકને અત્યાર સુધી જે કિઠ્ઠિઓના દલિકે અનુભવ્યા તેની અપેક્ષાએ અત્યન્ત હીન રસવાળી કરી સૂમ કિદિઓ કરે. તે સૂક્ષમ કિદિએ પણ ત્યાં સુધી કરે કે પ્રથમ સ્થિતિરૂપે કરાયેલ દ્વિતીય કિદિના દલિકને ભોગવતા ભોગવતા સમયાધિક આવલિકા પ્રમાણ શેષ રહે. તે જ સમયે સંજવલન લેભના બંધને, બાદરકષાયની ઉદય-ઉદીરણાને, અને અનિવૃત્તિ બાદર સંપરય ગુણસ્થાનકના કાળને એક સાથે જ વિચ્છેદ થાય છે. જે સમયે લાભને બંધવિચ્છેદ થયે ત્યારપછીના સમયે બીજી સ્થિતિમાં રહેલ સૂક્ષમ કિદ્ધિના દલિકને ખેચી તેની પ્રથમ સ્થિતિ કરી તેને અનુભવે છે. તે સમયે સૂક્ષમ કિક્રિઓને અનુભવ હોવાથી આત્મા સૂક્ષમપરાય ગુણસ્થાનવત્ત કહેવાય છેબીજી કિદિની જે એક આવલિકા શેષ રહી તે તિબુક સંક્રમવડે સૂમ કિદિમાં સંક્રમી સૂમકિદિએ સાથેજ ભગવાઈ જાય છે. સૂકમપરાય ગુણઠાણે લાભની સૂફમકિદિએને ઉદય ઉદીરણા વડે વેદો, બીજી સ્થિતિમાં રહેલા સૂક્ષમ કિઠ્ઠિઓના કલિકને, અને સમયગૂન બે આવલિકાકાળમાં બંધાયેલા દલિકને સ્થિતિઘાતદિ વડે ક્ષય કરતે કરતે ત્યાં સુધી જાય, કે સમસંપાય ગુણસ્થાનકના સંખ્યાતા ભાગ જાય અને એક ભાગ શેષ રહે તે સંખ્યામા ભાગમાં સંવલન લેભને સપવત્તનાવડે અપવતીને સલમસંપાય ગુણસ્થાનકની સમાન કરે. સર્વોપવર્તનાવટે સ્થિતિની અપવર્તન થયા પછી પણ સૂમસં૫રાય ગુણસ્થાનકનો અંતમુહૂતકાળ બાકી છે. અહિંથી આરંભી મોહનીયકર્મમાં સ્થિતિવાતાદિ થતા નથી બીજા કર્મમાં તે થાય છે. લેભની અપવર્તિત સ્થિતિને ઉદય ઉદીરણવડ ભોગવતો ત્યાં સુધી જાય કે દશમા ગુણસ્થાનકને સમયાધિક આવલિકાકાળ બાકી રહે, ત્યારપછીના સમયથી ઉદીરણા પણ ન થાય. માત્ર ઉદય વડેજ તેને ચરમસમય પર્યતા અનુભવે. ચરમ સમયે જ્ઞાનાવરણપંચક, દર્શનાવરણચતુષ્ક, યશકીતિ, ઉચ્ચગેત્ર, અને અંતરાયપંચકરૂપ સેળ કમ્મપ્રકૃતિઓને અંધવિરદ થાય, અને મેહનીયની ઉદય અને સત્તાને વિષે થાય, ત્યારપછીના સમયે આત્મા ક્ષીણકષાય થાય છે એટલે કે શીશુમેહ ગુણસ્થાનકે જાય છે. તે ગુણસ્થાનકે બાકીના કર્મમાં પૂર્વની જેમ સ્થિતિઘાતાદિ ત્યાં સુધી પ્રવર્તે કે તે ગુણરથાનકના સંખ્યાતા ભાગ જાય અને એક ભાગ શેષ રહે. તે એક ભાગ બાકી રહે ત્યારે જ્ઞાનાવરણપચક, અંતરાયપચક, દર્શનાવરણચતુષ્ક, અને નિદ્રાદ્ધિકરૂપ સેળ કર્મપ્રકૃતિ એની સત્તાગત સ્થિતિને સર્વોપર્તનાવડે અપવતને, હવે એટલે ક્ષીણમેહગુણસ્થાનકને કાળ શેષ છે, તેટલી રાખે છે. માત્ર નિદ્રાદ્ધિકની સ્થિતિ સર્વસ્વરૂપની અપેક્ષાએ સમયન્સન ૧ જે વીર્યપ્રતિદ્વારા એકદમ સ્થિત ઘટી હવે જેટલે ગુણરથાનકનો કાળ હોય, તેટલીજ બાકી રહે તે સવીપવર્નના કહેવાય. ૨ આદિ શબ્દથી રસધાત અને ગુણશ્રેણિ ગ્રહણ કરવા એમ લાગે છે.
SR No.011635
Book TitlePanch Sangraha
Original Sutra AuthorN/A
AuthorHiralal Devchand, Pukhraj Amichand Kothari
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year1971
Total Pages950
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy