SearchBrowseAboutContactDonate
Page Preview
Page 87
Loading...
Download File
Download File
Page Text
________________ કાનુવાદ સહિત, ૫૩ વૃત્તિકરણ. આ ત્રણે કરણનું સ્વરૂપ આચાર્યશ્રી આગળ ઉપર કહેશે. માટે અહિં તેને વિચાર કરવામાં આવ્યો નથી માત્ર અહિં અપ્રમત્ત ગુણસ્થાનકમાં યથાપ્રવૃત્તિકરણ, અપૂર્વકરણ ગુણસ્થાનકમાં અપૂવકરણ અને અનિવૃત્તિકરણ ગુણસ્થાનકમાં અનિવૃત્તિકરણ કરે છે એમ સમજવું. તેમાં અપૂર્વકરણે સ્થિતિઘાતાદિવટે ક્ષય કરતાં કરતાં અપ્રત્યાખ્યાનાવરણ પ્રત્યાખ્યાનાવરણ એ આઠે કષાયને એવી રીતે ક્ષય કરે કે અનિવૃત્તિકરણના પહેલે સમયે પલ્યોપમના અસંખ્યા-તમા ભાગ પ્રમાણ સ્થિતિ રહે અનિવૃત્તિકરણ્યના સંખ્યાતા ભાગ જાય ત્યારે જ્યાનદ્વિત્રિક, નરદ્ધિક, તિર્યદ્રિક, એકેન્દ્રિથાદિ જાતિ ચતુષ્ક, સ્થાવરનામ, આતનામ, ઉદ્યોતનામ, સૂક્ષમનામ, અને સાધારણનામ, એ સેળે પ્રકૃતિએને પણ ઉકલના સંક્રમવડે ખપાવતાં ખપાવતાં પલ્યોપમના અસંખ્યાતમા ભાગ પ્રમાણ સ્થિતિ થાય. ત્યાર પછી તેઓને સમયે સમયે ગુણસંક્રમવડે મધ્યમાન પ્રકૃતિમાં સંક્રમાવતાં સમાવતા સંપૂર્ણપણે ક્ષય થાય છે કે અપ્રત્યાખ્યાનાવરણ પ્રત્યાખ્યાનાવરણ કષાયાષ્ટકને ક્ષય કરવાની શરૂઆત પહેલાં જ કરી હતી, પરંતુ તેને હજી સુધી ક્ષય થયો નથી. વચમાંજ પૂત સેળ પ્રકૃતિઓને ખપાવી નાખે છે ત્યારપછી અંતમુહૂર્વકાળે કષાયાષ્ટકને પણ (સ પૂર્ણપણે) ખપાવે છે. આ સૂત્રદેશ એટલે ગ્રંથકારને અભિપ્રાય છે. અન્ય આચાર્યો આ પ્રમાણે કહે છે–પૂત સેળ પ્રકૃતિએને જ અપૂર્વકરણે સ્થિતિવાતાદિ વડે ઘાત કરતાં કરતાં, એવી રીતે ઘાત કરે કે અનિવૃત્તિકરણના પહેલા સમયે પલ્યોપમના અસંખ્યાતમા ભાગ પ્રમાણ સ્થિતિ રહે આઠ કષાયને ઉદ્રલના સંક્રમવડે ખપાવતાં ખપાવતાં, અનિવૃત્તિકરના સંખ્યાતા ભાગ જાય ત્યારે પોપમના અસંખ્યાતમા ભાગ પ્રમાણ સ્થિતિ થાય. ત્યારપછી તેઓને સમયે સમયે ગુણસંક્રમ વડે અધ્યમાન પ્રકૃતિમાં સંક્રમાવતાં સંક્રમાવતાં સંપૂર્ણપણે ક્ષય થાય, ત્યારપછી અંતર્મુહૂર્ત કાળે સેળ પ્રકૃતિએને ક્ષય થાય છે. આઠ કષાય અને સેળ પ્રકૃતિએને ક્ષય કર્યા પછી અતસ્હૂતકાળે નવ નેકષાય અને સંવલન ચતુષ્ક એ તેર પ્રકૃતિઓનું અતરકરણ કરે છે. અતરકરણનો વિધિ આગળ કહેશે. અતરકરણ કરી દ્વિતીય સ્થિતિમાં રહેલાં નપુંસકવિદના દલિકને ઉકલના સંક્રમવડે એવી રીતે ઉલે કે અંતમુહૂર્ત કાળે પાપમના અસં– સ્થાતમા ભાગ પ્રમાણ સ્થિતિ શેષ રહે, ત્યારપછી તેને ગુણસંક્રમવડે અધ્ધમાન પ્રકૃતિમાં સક્રમાવતાં સંક્રમાવતાં અંતમુહૂર્વકાળે સંપૂર્ણપણે ક્ષય થાય. પ્રથમ સ્થિતિમાં રહેલા ૧ ક્ષપક એણિનું વિસ્તૃત સ્વરૂપ ઉપશમના કરણને અને કહેવાશે ત્યાંથી જોઈ લેવું ૨ અહિં નપુસકવેદના દલિકને ઉદલના સમવડે એવી રીતે ઉલે, કે અંતકાળે પોપમના અસંખ્યાતમાં ભાગ પ્રમાણ સ્થિતિ શેષ રહે. ત્યારપછી તેને ગુણસંક્રમવડે બુધ્યમાન પ્રકૃતિમાં સમાવતાં અંતમુહૂર્ત કાળે ક્ષય થાય. એમ ઉપર લખ્યું છે. તેમાં ઉદલનાકાળે ગુણસંક્રમ પ્રવર્તતે નથી છેલ્લા પલોપમના અસ ખ્યાતમા ભાગમાં જ પ્રવર્તે છે એમ સમજવાનું નથી. કારણ કે અબધ્યમાન દરેક અશુભ પ્રકૃતિઓને ગુણસંક્રમ તે અપૂર્વકરણના પ્રથમ સમયથી જ શરૂ થાય છે. એટલે ઉદલનાકાળે પણ ગુણસંક્રમ પ્રવર્તે છે. પાપમના અસખ્યાતમા ભાગ પ્રમાણ તે છેલો ખંડ છે, એટલે તે છેલ્લા ખડતુ દલિક ગુણસંકમવડેજ પરમા સંક્રમાવે છે. એક સ્થિતિઘાતન કાળ અંતમુહૂર્ત છે માટે અતસુંદૂકાળે સંજમાવે છે એમ કહ્યું છે.
SR No.011635
Book TitlePanch Sangraha
Original Sutra AuthorN/A
AuthorHiralal Devchand, Pukhraj Amichand Kothari
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year1971
Total Pages950
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy