SearchBrowseAboutContactDonate
Page Preview
Page 86
Loading...
Download File
Download File
Page Text
________________ પચસ બહુપ્રથમહાર ક્ષય કરી જો મરણ પામે, તે કદાચિત્ મિથ્યાત્વના ઉદય થવાથી કરી તેને બધે છે, પરંતુ મિથ્યાત્વના પણ જેણે ક્ષય કર્યો હાય તે ફરી અન’તાનુધિ બાંધતા નથી. ૧ અનતાનુબં ષિના ક્ષય કર્યા બાદ અથવા દર્શન સપ્તકના ક્ષય કર્યાં બાદ અતિત પરિણામે મૃત્યુ પામે તે અવશ્ય દેવલાકમાં જાય છે. અને પતિત પરિણામે મરણ પામે તે પરિણામને અનુસરી ચામાંથી ગમે તે ગતિમાં જાય છે. ૨. અશ્વાયુક ડાવા છતાં પણ દનસપ્તક ાય કર્યો પછી મરણુ ન પામે તે અવશ્ય વિરામ પામે છે, પરંતુ ચારિત્રમાહનીયની ક્ષણા માટે ઉદ્યમ કરતા નથી. કહ્યું છે કે-ખદ્ધાયુષ્ક ક્ષપકશ્રેણિના સ્વીકાર કરે તે દન સપ્તક ાય થયે અવશ્ય સ્થિર થાય છે–વિશ્વમ પામે પરંતુ ચારિત્રમાહનીયને ક્ષય કરવા ઉદ્યમ કરતા નથી. અહિં પૂર્વ પક્ષીય શકા કરે છે કે-દનત્રિકને પણ જે ક્ષય થયા તે આત્મા શુ સમ્યગ્દ કહેવાય ? કે અસમ્યગ્દર્દિ ? આ શંકા થવાનુ કારણ સમ્યક્ત્વ મિશ્ર અને મિથ્યાત્વ એ ત્રણેને ક્ષય કર્યો છે. સમ્યક્ત્વના ક્ષય થયેલા હોવાથી સમ્પષ્ટિ ન કહેવાય, તેમ મિથ્યાત્વ અને મિશ્રના ક્ષય થયેલા હેાવાથી અસમ્યગ્દષ્ટિ પણ ન કહેવાય? તેના ઉત્તરમાં કહે છે કે-દર્શનત્રિકના ક્ષય થયા એટલે આત્મા વિશુદ્ધ સમ્યદિ કહેવાય. પર વળી અહિં શંકા થાય કે સમ્યગ્દર્શનના અભાવ થવાથી સમ્યગ્દષ્ટિપણુ` કેમ ઘટી શકે? તેના ઉત્તરમાં સમજવું કે-મીણેા-કેક્ ન ઉત્પન્ન કરે એવા કરાયેલા કાદરા જેવા કે જેની અંદરથી મિથ્યાત્વભાવ નષ્ટ થયેા છે એવા જે મિથ્યાત્વના પુàા કે જે પુદ્ગલા તત્ત્વાર્થશ્રદ્ધાનરૂપ જીવસ્વભાવને આવરતા નહિ હોવાથી ઉપચારથી સમ્યગ્દર્શન કહેવાય છે, તેનેાજ ક્ષય થાય છે. પરંતુ તત્ત્વાની શ્રદ્ધારૂપ જે આત્મપરિણામ તે રૂપ જે સમ્યગ્દર્શોન તેના ક્ષય થતા નથી તે તે મનુષ્યની આખ આઠે આવેલ શુદ્ધ અબરખ દૂર થવાથી જેમ તે આંખ શુદ્ધ સ્વરૂપે પ્રકાશે છે, તેમ સ્વચ્છ અબરખ સમાન સમ્યક્ત્વમેાહુનીયના પુદ્ગલેના ક્ષય થવાથી શુદ્ધ સ્વરૂપે પ્રકાશે છે. વિશેષાવશ્યકલા ગ. ૧૩૧ માં કહ્યું છે કે-મિાત્વાદિ દર્શનત્રિકને ક્ષય થયે છતે ત્રણે દશનથી રહિત થયેલે આત્મા સમ્યગ્દષ્ટિ કહેવાય કે અસમ્યગ્દષ્ટિ ! ઉત્તમાં કહે છે કે-સમ્યદૃષ્ટિ કહેવાય. વળી પ્રશ્ન કરે છે કે સમ્યક્ત્વને ક્ષય થયે છતે સમ્યક્ત્વ પ્રથાથી હોય ? કે તે સભ્યષ્ટિ કહેવાય ? તેના ઉત્તર આપતાં કહે છે કે—મીણા-કેરહિત થયેલા મદન કેદારૂપ હીન રસવાળુ... જે મિથ્યાત્વ છે તેજ અહિં સમ્યક્ત્વ રૂપે કહેવામાં આવ્યુ છે. તે દર્શનમેાહનીયનેાજ ક્ષય કર્યો છે, પરંતુ સમ્યગ્ દન-શ્રદ્ધારૂપ આત્માના ગુણુના ક્ષય કર્યાં નથી તે શ્રદ્ધારૂપ ભાવતે નિર્માંળ ખરખ જવાથી મનુષ્યની દૃષ્ટિની જેમ સમ્યક્ત્વ મેાહનીયના પુદ્ગલેના ક્ષય થવાથી અત્યંત શુદ્ધ થાય છે.' ૩ માટેજ દર્શનમેહનીયા ક્ષય થવાથી આત્મા સમ્યગ્દષ્ટિ કહેવાય છે. તથા જેણે આવતા ભવનું આયુ નથી મળ્યું. એવા કાઇ આત્મા ક્ષપશ્રેણિ માટે તે દર્શન સપ્તક ક્ષય થયા પછી પરિણામથી પતિન થયા વિનાજ ચારિત્રમેાહનીય ખપાવવા માટે પ્રયત્ન કરે છે. કહ્યું છે કે અમહાયુ આત્મા દનસપ્તકના ક્ષય થયા પછી અનુપરત-ચડતા પરિણામે ક્ષપદ્મણિ પૂર્ણ કરે છે.' ચારિત્રમેહનીયના ક્ષથ કરવા માટે પ્રયત્ન કરતા આત્મા યથાપ્રવૃત્તિકરણાદિ ત્રણ કરણ કરે છે. તે આ પ્રમાણે-૧યથાપ્રશૃત્તકરણ, ૨ અપૂર્વકરણ, ૩ અને અનિ
SR No.011635
Book TitlePanch Sangraha
Original Sutra AuthorN/A
AuthorHiralal Devchand, Pukhraj Amichand Kothari
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year1971
Total Pages950
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy