________________
પંચસ ગ્રહ-પાંચમું દ્વાર સારસ ગ્રહ
૮૨૯
પરિણામે જઘન્ય રસમધ થતા હોય ત્યાં તે જઘન્યથી એક સમય અને ઉત્કૃષ્ટથી ચાર સમય થાય છે.
(૩) અપમહત્વ
એક સમયે એક જીવના સવ આત્મપ્રદેશમાં થતા વીય વ્યાપાર તે એક ચાગસ્થાન કહેવાય છે. તે ચાગસ્થાના સર્વ જીવ આશ્રયી-ઘનીકૃતલાકની સાતરાજ પ્રમાણુ એક શ્રેણિના અસખ્યાતમા ભાગમાં જેટલા આકાશ પ્રદેશ છે તેટલા અર્થાત્ અસખ્ય છે.
જીવા અનંત હોવા છતાં એકેક ચૈાગસ્થાનમાં અનંતા સ્થાવર જીવે અને ઉત્કૃ ઇથી અસભ્ય ત્રસ જીવેા હેાય છે તેથી યાગસ્થાના તા અસખ્યાતા જ છે,
એકેક ચેાગસ્થાનમાં વત્તત્તા જીવા લગભગ દરેક પ્રકૃતિએ ખાંધે છે, તેમ જ ક્રમ ગ્રથાદિમાં સ્થલષ્ટિએ એકસેસ અઠ્ઠાવન પ્રકૃતિએ કહી છે પરંતુ સૂક્ષ્મદૃષ્ટિએ એક એક પ્રકૃતિના અસખ્ય-અસભ્ય ભેદો હોય છે. શાસ્ત્રામાં જેમ ચારે આનુપૂર્વીના લાકના અસખ્યાતમા ભાગમાં રહેલ આકાશ પ્રદેશ પ્રમાણુ અને અવધિ જ્ઞાનાવરણ તથા ઋષિ દેશનાવરણુના અસંખ્ય લાકાકાશ પ્રદેશ પ્રમાણ ભેદો કહ્યા છે. તેમ યથાસભવ દરેક પ્રકૃત્તિના હાય છે. એક એક પ્રકૃતિના રસની અપેક્ષાએ અનંત ભેદો પણ પડે છે. પણ અહિં તેની વિવક્ષા કરી નથી. તેથી યાગસ્થાના કરતાં પ્રકૃતિ ભેદ્ય અસંખ્યાતગુણા છે.
એકેક પ્રકૃતિના જઘન્ય સ્થિતિસ્થાનથી સમય-સમયની વૃદ્ધિએ ઉત્કૃષ્ટ સ્થિતિ સુધી પૂર્વે ખતાવ્યા મુજબ અસખ્યાતા સ્થિતિભેદા અથવા સ્થિતિસ્થાના થતાં હાવાથી પ્રકૃતિભેદોથી સ્થિતિભેદો અસ`ખ્યગુણુ છે અને એકેક સ્થિતિભેદ્યના કારણભૂત પૂર્વે -તાવ્યા મુજમ કષાયજન્ય અધ્યવસાય સ્થાના અસખ્ય લાકાકાશ પ્રદેશ પ્રમાણુ હાવાથી સ્થિતિભેદાની અપેક્ષાએ સ્થિતિમધના અધ્યવસાયે અસંખ્યગુણુ છે.
સ્થિતિમધના એકેક અધ્યવસાયમાં રસમધના કારણભૂત વેશ્યા સહકૃત કાચજન્મ રસમધના અધ્યવસાય સ્થાને અસંખ્ય લેાકાકાશ પ્રદેશ પ્રમાણુ છે. તેથી સ્થિતિ"ધના અધ્યવસાયાથી રસમધના અધ્યવસાયા અસખ્યાતગુણુ છે અને તે થકી પ્રતિસમયે જીવ વડે ગ્રહણ કરાતા અનંતપ્રદેશી ધા અનતા હૉવાથી ક્રમ પરમાશુઓ અનંતગુણુ છે.
એકેક કમ પરમાણુમાં જઘન્યથી પણ સર્વ જીવરાશિથી અનંતગુણુ રસાવિભાગે હોય છે તેથી ક્રમ પરમાણુઓથી પણ રસાવિભાગે અનંતગુણુ છે.
પ્રદેશબંધ
અહિં (૧) ભાગ—વિભાગ પ્રમાણ,(૨)સાદ્યાદિઅને (૩) સ્વામિત્વ એ ત્રણ દ્વારા છે.