SearchBrowseAboutContactDonate
Page Preview
Page 536
Loading...
Download File
Download File
Page Text
________________ પંચસંહે-ચતુથ દ્વાર-સારસ અહ દાષાના સેવનદ્વારા ચારિત્રને મલિન કરવાની ઈચ્છા ન કરતાં ચારિત્રમાર્ગ માં સ્થિર રહેવા માટે અને કર્માંના ક્ષય માટે પ્રવચનમાં હેલ વિધિ મુજબ આ રીતે તે તે પપિહેા ઉપર વિજય મેળવવા જોઈએ. ૫૦૨ અત્યંત તપસ્વી હોય, ક્ષુધા પ્રમળ લાગી હોય, છતાં શુદ્ધ આહાર ન મળે અથવા અલ્પ આહાર મળે તે પશુ અનેષણીય આહારને ગ્રહણ કરવાની લેશ માત્ર માત્ર પણ ઈચ્છા ન કરતાં, સ્વાધ્યાયાદિ આવશ્યક ક્રિયામાં જરા પણ પ્રમાદ ન સેવતાં ‘ આહાર ન મળવાથી અનિચ્છાએ પણ તપના લાભ થયે' એમ વિચારી ભૂખની પીડાને સમભાવે સહન કરવી તે ક્ષુધાપરિષદ્ધવિજય, એ જ પ્રમાણે અત્યાત તૃષા લાગવા છતાં પણ ષિત પાણી વાપરવાની ઈચ્છા ન કરતાં તૃષાને સહન કરવી તે પિપાસાપરિષદ્ધજય. અત્યંત ગરમીમાં તડકામાં વિહારાદિ કરવાથી અને અતિષ્ણુ વાયુથી તાળવુ અને કંઠ સુકાતાં હોય છતાં પાણીમાં પડવાની કે ન્હાવા આદિની ઈચ્છા ન કરતાં, તેમજ તે ગરમીને દૂર કરવાના કાઇપણ ઉપાયે ન ચિતવતાં ગરમીને સમ્યક્ પ્રકારે સહન કરવી તે ઉષ્ણુપરિષહજય. મહા મહિનાની અત્યંત ઠં’ડીમાં સવારમાં વિહારાદિ કરવાના કારણે શરીરના અવયવા પણુ સ્તબ્ધ થઈ જતા હોય છતાં ઠંડીને દૂર કરવા માટે અગ્નિની કે ગૃહસ્થની જેમ ગરમ કપડાં આદિ પહેરવાની ઇચ્છા ન કરતાં ઠંડીની પીડાને સમ્યક્ પ્રકારે સહન કરવી તે શીતપરિષયજય. ઊંચી, નીચી જમીન ઉપર અથવા કાંકરા આદિથી વ્યાપ્ત એવી ભૂમિ ઉપર શયન કરવા છતાં બેદને ન કરતાં તેનાથી થતી પીડાને સમભાવે સહન કરવી તે શમ્યા પરિષદ્ધવિજય, શરીરમાં ગમે તેટલા રાગા થાય તે પણ ચારિત્રમાં ન ક૨ે તેવાં ઔષધાદિ દ્વારા રાગાને અટકાવવાના વિચાર પણ ન કરતાં કલ્પી શકે તેવાં ઔષધાદ્વારા રાગ દૂર થાય તા ઠીક છે અન્યથા પૂર્વક્રુત કમ ખપાવવાની સુંદર અવસર છે એમ સમજી રાગાને સમભાવે સહન કરવા તે રાગપરિષદ્ધવિજય, તલવાર, સુગર આદિથી ફાઈ મારવા આવે તે પણ તેના ઉપર લેશમાત્ર પણ દ્વેષ ન કરતાં મારા પૂર્વીકૃત્ત કનુ જ આ ફળ છે, આ તા મિચાશ નિમિત્ત માત્ર છે, અથવા તે આ તે આત્માથી પર એવાં શરીરદિને જ હણે છે, પર’તુ માર આત્માના જ્ઞાનાદિક પ્રાણા હણી શકતા નથી. એમ વિચારી વધથી થતી પીડાને સમભાવે સહન કરવી તે વધપરિષદ્ધજય. શરીર ઉપર ઘણે. મેલ થવા છતાં પૂર્વ અનુભવેલ મેલ દૂર કરવાનાં સાધનાને
SR No.011635
Book TitlePanch Sangraha
Original Sutra AuthorN/A
AuthorHiralal Devchand, Pukhraj Amichand Kothari
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year1971
Total Pages950
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy