SearchBrowseAboutContactDonate
Page Preview
Page 451
Loading...
Download File
Download File
Page Text
________________ સમગ્રહ-તુતીયાર પ્રશ્નોત્તરી ૪૭ ઉ. ચાર આયુષ્ય અને જિનનામ સિવાય શેષ અધુવધી અડસઠ (૬) ગ-૩૪ અધુવMધી હેવા છતાં જે જઘન્યથી પણ સતત અંતમુહૂત બંધાય જ એવી પ્રકૃતિએ કેટલી અને કઈ કઈ? . ચાર આયુષ્ય અને જિનનામ. કુલ પાંચ. (પ) પ્ર-૩૫ શપક સૂફમપરાયને પણ જઘન્યથી જેને ક્રિસ્થાનિક રસ બંધાય તેવી પ્રવૃતિઓ ઉ. કેવળજ્ઞાનાવરણ અને કેવળદર્શનાવરણ. પ્ર-૩૬ જે અંતમુહૂરથી વધારે કાળ સતત ન જ બંધાય એવી પ્રવૃતિઓ કેટલી અને કઈ કઈ? . ઉ૦ પીસ્તાલીશ, તે આ-અશુભવિહાયોગતિ, એકેન્દ્રિયાદિ ચાર જાતિ, અન્તિમ પાંચ સંધ થણ અને પાંચ સંસ્થાન. આહાયકક્રિક, નરકદ્ધિક, આતપ, ઉવોત, સ્થિર, શુભ, યશ, હા, રતિ, શેક, અતિ, વેદ, નપુંસકવેદ, અસાજાવેદનીય, સ્થાવરદશક અને ચાર આયુષ. છ-૩૭ કેટલી અને કઈ કઈ પ્રકૃતિઓ એવી છે કે-જે સંપૂર્ણ ક્ષય થયા પછી ફરીથી બંધ અને સત્તામાં ન આવે? ઉ. અનતાનુબંધી વિના ધ્રુવસાવાળી એક છવીશ પ્રકૃતિએ. -૦૮ પ્રાયઃ સવલબ્ધિઓ ક્ષપશમ કે ક્ષાયિકભાવથી પ્રાપ્ત થાય છે. છતાં કઈ લબ્ધિઓ એવી છે કે જે ઔદયિક ભાવે પ્રાપ્ત થાય છે તેમજ તેનું કારણ શું? ઉ. જે લધિમાં નવીન પુદગલાદિને ગ્રહણ કરવાની જરૂર ન હોય તેવી કેવળજ્ઞાન, અવધિજ્ઞાનાદિ સર્વ લબ્ધિઓ યથાસ ભવ ક્ષાયિક કે ક્ષાપશમ ભાવે પ્રાપ્ત થાય છે. પરંતુ જે લબ્ધિઓ ફેરવવામાં નવીન પુદગલોનું ગ્રહણ વગેરે જરૂરી હોય તે લબ્ધિઓ બે પ્રકારે છે. તેમાંની એક મુખ્યત્વે પશમભાવે અને ગૌપણે ઔદયિક ભાવે હોય છે. જયારે બીજી મુખ્યત્વે ઔદયિક ભાવે અને ગૌણપણે લાપશમ ભાવે હોય છે, વૈક્રિય, આહાર, તેજલેશ્યા, શ્વાસોચ્છવાસ આદિ લબ્ધિઓ પ્રથમ પ્રકારમાં આવે , છે અને ચકવતિત્વ, વાસુદેવત્વ, પ્રતિવાસુદેવત્વ આદિ લબ્ધિઓ બીજા પ્રકારમાં આવે છે, તે તે લબ્ધિઓમાં તે તે પ્રકારનાં પુદગલનું ગ્રહણ વગેરે જરૂરી હોવાથી ઔદયિક ભાવ વિના આ લધિઓ ફોરવી શકાતી નથી, વળી એની સાથે લાલાન્તરાય, વીર્થોતરાય આદિ કમરને ક્ષયશ પણ અવશ્ય હેય જ છે. તે પશમ ચાર ઘાતકમને જ થાય છે. મ-૩૯ કથા કમના ઉદયથી સુવાને અનુભવ થાય? દૂધપાક આદિ સ્વાદિષ્ટ ભોજનની ઈચ્છા થાય અને શ્રી આદિ વિજાતીય વ્યકિતઓનું આકર્ષણ થાય? : ઉ. અસાતા વેદનીયકમના ઉદયથી સુધાને અનુભવ થાય. લેભના દાથી દૂધપાક આદિ
SR No.011635
Book TitlePanch Sangraha
Original Sutra AuthorN/A
AuthorHiralal Devchand, Pukhraj Amichand Kothari
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year1971
Total Pages950
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy