SearchBrowseAboutContactDonate
Page Preview
Page 450
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૬ પંચમહ-કુતીયાર ઉ૦ તીર્થંકર નામકર્મ, પ્ર-ર૭ હાસ્ય, રતિ, પરુષવેદ અને સમ્યકત્વ મોહનીય આ ચાર પ્રકૃતિએને અહિં તેમજ નવતાવ વગેરેમાં અશુભ ગણાવી છે ત્યારે તરવાથીધિગમ સૂત્ર અ૦૮ સૂવ ર૬ માં શુભ ગણાવી છે, તે તેનું શું કારણ? ઉ. આ હાસ્યાદિ પ્રકૃતિઓનો વિપાક પગલિક દૃષ્ટિએ જીવને આનંદદાયક હેવાથી તરવાથધિગમસૂત્રમાં તે શુભ તરીકે ગણાવેલ છે તેમ લાગે છે. પરંતુ તેઓને વિપાક પૌરાલિક દષ્ટિએ આનંદદાયક હોવા છતાં આત્માને ચારિત્ર અને સમ્યક્ત્વરૂપ ગુણને ઘાત કરનાર લેવાથી અહિં તેમજ નવતત્ત્વાદિમાં તે અશુભ તરીકે ગણાવેલ લાગે છે. પ્ર-૨૮ એવી કઈ કૃતિઓ છે કે જે ઉદયવતી અને અનુદયવતી એમ બન્નેમાં આવવા છતાં પ્રધાનગુણની વિવક્ષા કરી તેને ઉદયવતીમાં ગણાવી છે? ઉ૦ ગ્રીવેદ, નપુસકવેદ, સાતા-અસતાવેદનીય, આ ચાર પ્રકૃતિએ બન્નેમાં આવવા છતાં ઉદયવતીમા જ ગણાવેલ છે. પ્ર-ર૯ એવી કઈ પ્રકૃતિએ છે જેમાં સત્તા આશયી સાદિ અનંત સિવાય પરિણામિક ભાવના ત્રણ ભાંગા ઘટી શકે. ઉ. માત્ર ચાર અનંતાનુબંધી કષાયમાં જ સાદિ અનંત સિવાયના પરિણામિક ભાવના ત્રણભાંગા ઘટી શકે છે. પ્ર-૩૦ કેઈકને અલંકારો મળતા નથી, કેઈકને મળે છે તે વાપરતાં બીજા અટકાવે છે. જ્યારે કેઈકને મળે છે, બીજાઓ વાપરવા પ્રેરણા કરે છે, વાપરવાનો શેખ પણ છે, છતાં તે વાપરી શકતા નથી, અહિં તે તે છોને કયા કમને ઉદય કહેવાય? ઉ૦ જેઓને અલંકારે મળતા નથી તેઓને લાભન્તરાય, જેમને મળે છે છતાં વાપરતાં બીજાઓ અટકાવે છે તેને ઉપભોગાન્તરાય અને જે સાયં વાપરી શકતા નથી તેઓને ઉપભેગાન્તરાય સહિત લેભ અને ભયમહનીયને ઉદય હોય છે. પ્ર-૩૧ અતિસંકિલષ્ટ મિથ્યાદિને કેટલી અને કઈ કઈ શુભપ્રકૃતિએ બંધમાં આવી શકે? ઉ૦ ૨૧, તે આ-પંચેન્દ્રિય જાતિ, આહારક સિવાયનાં ચાર શરીર અને બે અગોપાંગ, શુનાવણું ચતુષ્ક, પરાઘાત, ઉચ્છવાસ, આતપ, ઉદ્યોત, નિમણ, અગુરુલઘુ તથા ત્રણચતુષ્ક તેમાં પણ આતપ, ઉદ્યોત અને ઔદ્યારિક દ્વિક તિર્યંચગતિ સાથે જ ક્રિયહિક નરકગતિ સાથે જ અને શેષ પંદર પ્રકૃતિએ બન્ને ગતિ સાથે બંધમાં આવી શકે છે. પ્ર-૩૨ અંતમુહૂર્તથી ઓછો બંધ કાળ જ ન હોય તેવી પ્રકૃતિએ કેટલી અને કઈ કઈ ? ઉ. ૪૭ યુવધી, ચાર આયુષ્ય અને જિનનામ. કુલ બાવન, (૫૨). પ્ર-૩૩ જેને જઘન્યથી એક સમય બંધ હોય તેવી પ્રકૃતિએ કેટલી અને કઈ કઈ?
SR No.011635
Book TitlePanch Sangraha
Original Sutra AuthorN/A
AuthorHiralal Devchand, Pukhraj Amichand Kothari
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year1971
Total Pages950
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy