SearchBrowseAboutContactDonate
Page Preview
Page 204
Loading...
Download File
Download File
Page Text
________________ પચાસ માનદ્વતીયદ્વાર તથા અમ્રુતદેવલાકને દેવતા જન્માંતરના સ્નેહથી અથવા એજ ભવના સ્નેહથી અન્ય દેવાને અચુતદેવલાક પર્યંત લઈ જાય છે. 160 મિશ્રર્દષ્ટિ અને અવિરતિ સભ્યષ્ટિ એ દરેકને આઠ આઠ રાજની સ્પર્શના ઘટે છે. તેની ભાવના આ પ્રમાણે-~-~ જ્યારે મિશ્રર્દષ્ટિ ભવનતિ આદિ દેવને પૂર્વજન્મના અથવા આ જન્મના મિત્ર દેવલાકના દેવતા સ્નેહથી અશ્રુતદેવલાકમાં લઈ જાય ત્યારે તેને છે રાજની ૫ના અચ્યુત ઘટે છે. કારણ કે તિાઁલાકથી અશ્રુતદેવલાક પર્યંત છ રાજ થાય છે. શાસ્ત્રમાં કહ્યું છે કેઅચ્યુત દેવલેસ પર્યંત છ ‘રાજ થાય છે.' તથા કાઈક સહઆર કલ્પવાસિ મિશ્રષ્ટિ દેવતા પૂર્વજન્મના મિત્ર નારકીની વેદના ૧ સાતે નારકીઓ પ્રત્યેક એક એક રાજ ઉચી હેાવાથી અધેલાના સાત રામા મતભેદ નથી. ઉજ્વલાકના સાતરાજમાં મતભેદ છે, મૃત્સ`ગ્રહણિ આદિના અભિપ્રાયે—પડેલી નારકીના ઉપરના તળથી સૌધમાં દેવલોક પર્યંત એક રાજ, ત્યાંથી માહેન્દ્રપયત ખીજો રાજ, ત્યાથી લાતક પર્યંત ત્રીજો રાજ, ત્યાથી સહસ્રાર સુધી ચેથા રાજ, ત્યાંથી અશ્રુત સુધી પાંચમે રાજ, ત્યાથી ગ્રેવેવક પર્વત ો અને ત્યાથી લેાકાંત પર્યંત સાતમે રાજ થાય છે. અહિં તિર્થાંશના મધ્ય ભાગમાંથી અદ્યુત પર્યંત પાંચ રાજ થાય એમ કહ્યું. જીવસઞાસાદિના મતે તા છ રાજ થાય છે. તે આ પ્રમાણે ईसामि दिवड्ढा भड्ढाइज्जा य रज्जुमाहिंदे | पंचैव सहसारे अच्चु सत्त लोगते ॥१९१॥ અથ—તિ છૌલાકના મધ્ય ભાગથી ઈશાન પત દાઢરાજ, માહેન્દ્ર પર્યંત અહીરાજ, સહસ્રાર પર્યંત પાંચ રાજ, અચ્યુત પર્યંત છ રાજ, અને લેાકાંત પર્યંત સાત રાજ થાય છે. પંચસગ્રહમાં *છ અનુપ ” એ જે પાઠ મૂકયા છે, તે આ ગાથાનું' ચેાથું પદ્મ છે. તિષ્ત્ર લેકના મધ્યભાગથી અદ્ભુત પર્યંત છ રાજ થાય છે, એમ જે કહ્યુ છે તે આ પાઠને અનુસરીને કહ્યું છે. અને તેને અનુ સરીને જ અચ્યુત પર્યંત છ રાજની સ્પશના ઘટે છે. આ પંચમ ગ્રહમાં જ્વસમાસના અભિપ્રાયે સ્પના કહી છે. - ૧ અહિ અવિરતિ સમ્વદૃષ્ટિની સ્પશના મિશ્ર દષ્ટિની જેમ આ રાજની કડી છે. મિશ્રર્દષ્ટિ મરણુ પામતા નહિ હેવાથી જેમ લવસ્થ ગ્રહણ કર્યાં છે, તેમ અવિરતિ સમ્યગ્દષ્ટિ મરણ પામે છે, છતાં ાસ્ય વિવઢ્યા હોય એમ લાગે છે. તેથીજ મિશ્રદૃષ્ટિ જેમ અવિરતિની આઠ રાજની સ્પર્શના કહી છે. જો એમ વિવક્ષા ન હોય તે! અવિરતિ સમ્યગ્દષ્ટિને નવ રાજની સ્પર્શ ના થાય છે. તે આ પ્રમાણે. અનુત્તર વિમાનમાંથી ચ્યવી મનુષ્ય ગતિમાં આવતા સાત રાજની સ્પર્ધાના થાય છે, તથા સહઆરાદિ કાઇ સમૃષ્ટિ દેવ નારકીની' વેદના વધારવા કે શાંત કરવા ત્રીજી નરક પર્યંત જાય તેથી પહેલી અને ખીજી નારકીના એક એક રાજ સ્પર્શે" એમ બે રાજું થાય, તે ઉપરીક્ત સાત રાજમાં મેળવતા નવરાજની સ્પર્શ ના થાય. પરતુ તે કહી નથી, અહિ' તે આઠ રાજની જ 'સ્પર્શ'ના કહી છે. તેથી જ મિાદષ્ટિની જેમ અવિરતિ પશુ ભત્રસ્થ જ વિત્રઢ્યા હૈાય તેમ લાગે છે. જીવ સમાસની ટીકા પૃષ્ઠ ૧૯૨૪માં પશુ કર્યું છે કે—' અવિરતિસંખ્યણગ્રોવંદ ગૂરૂ દૃશક્તિ માયના વિદ્ સભ્યમિખ્યાલદિન વૃતિ अस्तुनगाथाभिप्राय लक्ष्यते चिरन्तनटी काकृतापीत्यम तेदेश एव दत्तः भावनिका तु तथाविधा न काचित् कृता. '
SR No.011635
Book TitlePanch Sangraha
Original Sutra AuthorN/A
AuthorHiralal Devchand, Pukhraj Amichand Kothari
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year1971
Total Pages950
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy