SearchBrowseAboutContactDonate
Page Preview
Page 203
Loading...
Download File
Download File
Page Text
________________ તકાનુવાદ સહિત, . मोसा अजया अड अड बारस सासायणा छ देसजई। . सग सेसा उ फुर्सति रज्जू खोणा असंखंसं ॥३०॥ मिश्रा अयता अष्टावष्टौ द्वादश सास्वादनाः षड् देशयतयः । सप्त शेषास्तु स्पृशन्ति रजः क्षीणा असंख्येयांशम् ॥३०॥ અર્થ_મિશ્રષ્ટિ અને અવિરતિ સમ્યગૃષ્ટિ છો આઠ આઠ રાજને સ્પર્શે છે સારવાદન સમ્યગ્રહેષ્ટિ બાર રાજને, દેશવિરતિ છે રાજને, ક્ષીણમેહને છેડીને શેષ ગુણસ્થાનકવાળા સાત સાત રાજને, અને ક્ષીણમાહ ગુણરથાનકવાળા રાજના અસંખ્યાતમાં ભાગને પશે છે. ૩૦ ઉપરની ગાથામાં કહેલ રપનાને આચાર્ય મહારાજ સ્વયમેવ હવે પછીની ગાથાઓમાં : વિચાર કરે છે. તેમા આ ગાળામાં ત્રીજા અને ચોથા ગુણસ્થાનકની રાશના કહે છે सहसारतिय देवा नारयनेहेण जति तइयभुवं । निजति अच्चुयं जा अच्चुयदेवेण इयरसुरा ॥३१॥ सहस्रारान्तिकदेवा नारकस्नेहेन यान्ति तृतीयभुवम् । नीयन्तेऽच्युतं यावदच्युतदेवेनेवरसुराः ॥३१॥ અથ–સહસાર સુધીના દે નારકી ઉપરના નેહવટે ત્રીજી નરકપુથ્વી સુધી જાય છે, તથા ઈતર દેવને અશ્રુત દેવકને દેવતા અચુત દેવલોક પર્યત લઈ જાય છે, તેથી તેઓને આઠ આઠ રાજની સ્પર્શના ઘટે છે. ટીકાનુ મિશ્રદષ્ટિ ગુણસ્થાનકવાળા મરણ પામતા નહિ હોવાથી અહિં ભવસ્થ મિશ્ર વુિં જ ગ્રહણ છે. સહસાર દેવક સુધીના રે પૂર્વજન્મના મિત્ર નારકી ઉપરના નેહવડે તેની વેદના શાંત કરવા માટે અથવા ઉપલક્ષણથી પૂર્વજન્મના વેરિ નારકીની વેદના વધારવા માટે ત્રીજી નરકપૃથ્વી પર જાય છે. સહસાર દેવલોક સુધીના દેવે પોતાના જ્ઞાનવડે જોઈને મિત્ર નારકીની વેદના શાંત કરવા અને શત્રુ નારકીની વેદના ઉદીરવા ત્રીજી નરકપૃથ્વી પર જઈ શકે છે. આનતાદિ દેવેની જવાની શક્તિ છે, છતાં અલ્પ સનેહાદિવાળા હોવાથી - હાદિ પ્રજનવડે પણ નરકમાં જતા નથી, તેથી સહસ્ત્રાર સુધીના દેવેનું ગ્રહણ કર્યું છે. સીતાને જીવ અચ્યતેન્દ્ર નરકમાં રહેલ લક્ષમણજીને-પૂર્વના નેહથી મળવા માટે ચેથી નરકે ગયેલ અને ત્યાં રાવણને પણ બંધ કરેલ એ હકીક્ત જૈન રામાયણ (સાતમા પર્વ)ના દશમા સર્ગમાં છે પરંતુ તે કવચિત લેવાથી તેની વિવક્ષા કરવામાં આવી નથી. માટે જ અહિં અમૃતદેવલોક સુધીના દેવાને ગ્રહણ ન કરતાં સહસ્ત્રાર સુધીના દેવ તથા ચોથી નરક પર્વત નહિ પણ ત્રીજી નરક સુધી જાય એમ પ્રહણ કરેલ છે.
SR No.011635
Book TitlePanch Sangraha
Original Sutra AuthorN/A
AuthorHiralal Devchand, Pukhraj Amichand Kothari
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year1971
Total Pages950
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy