SearchBrowseAboutContactDonate
Page Preview
Page 108
Loading...
Download File
Download File
Page Text
________________ પંચસંગ્રહ-પ્રથમહાર तिरियगइए चोइस नारयसुरनरगईसु दोठाणा । एगिदिएसु चउरो विगल पणिदिसु छच्चउरो |२२|| तियग्गतौ चतुर्दश नारकसुरनरगतिषु द्वे स्थाने । एकेन्द्रियेषु चत्वारि विकलपश्चन्द्रियेषु पट् चत्वारि ॥२२॥ અર્થ_તિચગતિમાં ચૌટે જીવસ્થાનકે હોય છે, નરક દેવ અને મનુષ્યગતિમાં બે અવસ્થાનકે હોય છે, એકેન્દ્રિયમાં ચાર, વિકલૅન્દ્રિયમાં છે, અને પંચેન્દ્રિયમાં ચાર અવસ્થાનકે હેય છે. ટીકાનુ—તિર્યંચગતિમાં ચોદે અવરથાનકે ઘટે છે, કેમકે એકેન્દ્રિયાદિ સઘળા ભેટવાળા જીને તેમાં સંભવ છે. તથા નારક, દેવ, અને મનુષ્યગતિમાં પર્યાપ્ત અપર્યાપ્ત સંક્ષિપચેન્દ્રિયરૂપ બબ્બે વસ્થાનક હોય છે. અહિં નાક અને દેવના સાહચર્યથી મનુષ્ય કરવું અપર્યાપ્તાજ અને સમનરક-મનવાળા વિવઢ્યા છે, તેથી જ તેમાં પૂર્વોક્ત બે અવસ્થાનક ઘટે છે. જે સામાન્યપણે જ મનુષ્યની વિવક્ષા કરીએ તે અપર્યાપ્ત અસંગ્નિ પંચેન્દ્રિયરૂપ ત્રિીજું જીવસ્થાનક પણ સંભવે છે. કેમકે ઉલટી પિત્ત આદિ ચૌદસ્થાનકમાં ઉત્પન્ન થતા સંમૂરિમ મનુષ્યો અસંક્ષિ અને લબ્ધિ અપર્યાપ્તા હોય છે. ભગવતિસૂત્રમાં કહ્યું છે કે હે પ્રભો! સંમૂરિષ્ઠમ મનુષ્ય કયાં ઉત્પન્ન થાય છે? હે ગૌતમ! પીસ્તાલીસ લાખ જન પ્રમાણ મનુષ્યક્ષેત્રમાં અઢીદ્વિપ અને બે સમુદ્રમાં રહેલા પંદર કર્મભૂમિ, ત્રિીસ અકર્મભૂમિ અને છપ્પન અંતરઢિપરૂપ એકસે એક ક્ષેત્રમાં ઉત્પન્ન થતા ગર્ભજ મનુષ્યની વિટ્ટામાં મૂકવામાં, કફમાં, નાકના મેલમાં, ઉલટીમાં, પિત્તમાં, વીર્યમાં, પરૂમાં, રૂધિરમાં, વીય પુદગલના પરિત્યાગમાં, જીવવિનાના કલેવરમાં, નગરની ખાળમાં, સઘળા અશુચિના સ્થાનકેમાં, અને સ્ત્રીપુરુષના સોગમાં આ ચૌદે સ્થાનમાં સમૂરિષ્ઠમ મનુષ્યો ઉત્પન્ન થાય છે, અને તેએ અંગુલના અસંખ્યાતમા ભાગની અવગાહનાવાળા, અસંશિ, મિાદષ્ટિ, અજ્ઞાની, અને સઘળી પર્યાપ્તિએ અપર્યાપ્તા હોય છે, તથા અંતમુહૂર્તના આઉખે કાળ કરે છે. તથા એકન્દ્રિયમાર્ગણામાં પર્યાપ્ત અપર્યાપ્ત સૂક્ષમ બાદર એકેન્દ્રિયરૂપ ચાર જીવસ્થાનકે હેય છે. વિકલેન્દ્રિયમાગણમાં પર્યાપ્ત અપર્યાપ્ત બેઈન્દ્રિય તેઈન્દ્રિય અને ચઉરિન્દ્રિયરૂપ છ છવભેદે હોય છે. અને પશે ન્દ્રિયમાર્ગણામાં પર્યાપ્ત અપર્યાપ્તસૂરિ અસંરિરૂપ ચાર જીવતથન કે હોય છે. ૨૨ दस तसकाए चउ चउ थावरकाएसु जीवठाणाई । વાર ચદ વોન્નિ થવાનું જમા પરા * दश त्रसकाये चत्वारि चत्वारि स्थावरकायेषु जीवस्थानानि । चत्वार्यष्ट द्वे च कायवाग्मानसेषु क्रमात् ॥ २३ ॥
SR No.011635
Book TitlePanch Sangraha
Original Sutra AuthorN/A
AuthorHiralal Devchand, Pukhraj Amichand Kothari
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year1971
Total Pages950
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy