SearchBrowseAboutContactDonate
Page Preview
Page 85
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ભરત ચક્રવતિ ચરિત્ર. પરમાત્મા ઋષભદેવ ભગવાનને જ્યાં સુધી કેવળજ્ઞાન ન થયું ત્યાંસુધી ભરત મહારાજા માંડલિક રાજા હતા. ભગવાનને આ બાજુ કેવળજ્ઞાન ઉત્પન થયું અને આ તરફ ભરતેશ્વરની આયુધશાળામાં હજાઆરાવાળું, સૂર્યસમાન દેદીપ્યમાન અને હજાર યક્ષેથી પ્રતિષ્ઠિત ચકરત્ન ઉત્પન્ન થયુ ભરતેશ્વરે ચકરત્ન ઉત્પન્ન થયુ સાંભળ્યા છતાં આ જગતના વૈભવની ઈચ્છાને ગૌણ કરી જગતભરનું કલ્યાણ કરનારાષભદેવ ભગવાનના સમવસરણમાં પરિવાર સહિત ભગવંતને વંદન કરી તેમની દેશના સાંભળી, પછી આયુધ શાળામાં આવી ચરિત્નની પૂજા કરી. તેમણે ભક્તિપૂર્વક મેર પીંછીથી ચકને પૂછ્યું. તેની સમીપે રૂપાના અક્ષતેથી અષ્ટમંગળની રચના કરી. આ રીતે આઠ દિવસ સુધી મહત્સવપૂર્વક ચક્રરત્નની પૂજા બાદ ચક્રવતિ દિગવિજય માટે નીકળ્યા. માગધતીર્થ તરફ પ્રયાણ અને માગદેવની સાધના માર્ગદર્શક બની ચકરત્ન સૌ આગળ પૂર્વ દિશા તરફ ચાલ્યું. તેની પાછળ હરિતરત્ન ઉપર આરૂઢ થએલ ખડ્રગ રત્ન સહિત ભરતેશ્વર અને અશ્વરત્ન ઉપર આરૂઢ થઈ હાથમાં દંડન રાખી સેનાપતિ સુષેણ વિગેરે ચાલ્યા. અને સાથે સાથે પુરે હિત રા, ગુડપતિ રત્ન, વાધક રત્ન. મણિરત્ન, કરિન, ચર્મરત્ન, છત્રરત્ન વિગેરે ચાલ્યાં, ચક્રિના પ્રયાણ વખતે તેમના લશ્કરના પગરવથી ઉડેલ રેતથી આચ્છાદિત આકાશમાં લશ્કરના તેજસ્વી શો વિજળીની પેઠે ઝબુકતા હતાં. ચકરત્ન દરરોજ એક ચજન ચાલી અટકતું એટલે ચક્રવત્તિ સંન્ય સહિત પડાવ કરતા અને બીજે દિવસે ચક્રરત્ન માર્ગદર્શક બની ચાલે એટલે તેની પાછળ ચકવત્તિ સિન્ય સહિત પ્રયાણ કરતા. આમ કરતાં ચક્રવર્તિ ગંગા નદીના દક્ષિણ કિનારે આવી પહોચ્યા. ગંગાને વિશાળ તટ પણ તેમના પડાવથી સાકડો છે. પ્રાતકાળે શકે અને તેની પાછળ સત્ય સહિત ચક્રવતિએ પ્રયાણ કર્યું આમ કરતા પૂર્વ સમુદના તટ ઉપર માધની આગળ આવી પહોચ્યા વાધકિરને સૈન્યના પડાવ માટે આવા કર્યા તે આવાસે પૈકી પૌષધશાળામાં ભરત મહારાજાએ પ્રવેશ કર્યો અને ત્યા માગધનીથે કુમારદેવને હૃદયમાં ધારીને ચક્રવત્તિએ પૌષધપૂર્વક અઠ્ઠમ તપનો આરંભ કર્યો. ત્રણ દિસના પૌષધ બાદ ભરત મહારાજાએ પૌષધશાળામાંથી નીકળી સૌ પ્રથમ સ્નાન કર્યું. અને ત્યારબાદ બલિ વિધિ કર્યો. ઉચિતવિધિ પછી રથારૂઢ ભરત મહારાજાએ પિતાને રથ સમુદ્રમાં ધરી સુધી દાખલ કર્યો. અને પછી તેમણે પોતાના નામથી અકિત માગધદેવના આવાસને ઉદ્દેશીને બાણ ફેકયુ. હતની પેઠે તે બાણ બાર કરેક ચદર્તિને ચૌદ રત્ન હય છે ૧ ચક્રરત્ન, ૨ છત્રરત્ન, ૩ દારત્ન, ૪ ચર્મરત્ન, ખગ રત્ન, ૬ કાફિશીગન, ૭ મણિન, ૮ પુરે હિતરત્ન, ૯ ગજરન, ૧૦ અશ્વરન, ૧૧ સેનાપનિરત્ન, ૧૨ ગાથાપતિરત્ન, ૧૩ વાધરિત્ન, ૧૪ મીર.
SR No.011632
Book TitleLaghu Trishashti Shalaka Purush Charitra
Original Sutra AuthorN/A
AuthorMafatlal Zaverchand Gandhi
PublisherChotalal Mohanlal Shah
Publication Year1949
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy