SearchBrowseAboutContactDonate
Page Preview
Page 375
Loading...
Download File
Download File
Page Text
________________ શમણું અવસ્થા છે ૧૬૭ વેલી આગ ફેલાતી ફેલાતી ભગવાનના પગ આગળ આવી ગોશાળ “નાસો! નાસો!” કરતા નાસી ગયો પગ સળગ્યા છતા ભગવાન કાઉસ્સગ ભૂમિથી જરાપણ હઠયા નહિ બે પહોર પછી હલિગથી ભગવાન બંગલા ગામમાં ગયા અને ત્યાં વસુદેવના મંદિરમાં કાઉસગ્ગ ધ્યાને રહ્યા ત્યારપછી નગલાથી આવત ગામના બલના મંદિરમાં કાઉસગ્ગ ધ્યાને રહી રાસ નિવેશમા એકાંત રથળે કાઉસગ ધ્યાનમાં રહ્યા. આ બંગલા અને આવત ગામમાં ગોશાળે બાળકને મેટું કદરૂપું કરી ડગવ્યા તેથી લોકોએ તેને પીટ. ભગવાન ચરાસંનિવેશથી કલંબુકે નામના ગામમાં આવ્યા અહીં મેલ અને કાળહસ્તિ નામના બે ભાઈઓ વસતા હતા કાળહતિ ચેરેને પકડવા જતો હતો તેવામાં તેને ભગવાન અને ગોશાળે અને સામે મળ્યા કાળહતિએ તે બન્નેને ચોર માની પિતાના મોટાભાઈ મેઘ પાસે હાજર કર્યા પણ મેઘ ભગવાનને ઓળખતે હોવાથી તુ તેણે તેમને છોડી મૂક્યા અને ખમાવ્યા ઘેરતપશ્ચર્યા અને શેર કષ્ટ સહન કર્યા છતાં ભગવાને વિચાર્યું કે, “ષ્ટિકર્મના ક્ષય માટે વિવેકશન્ય અનાર્ય દેશમાં વિહાર કરવાથી વધુ ઉપસર્ગો આવશે અને કમને ક્ષય થશે તેમ માની અનાર્ય દેશમાં વિહાર આર . અને ત્યાં વિહાર કરી અનેક ઉપસર્ગો સહન કરી ઘણા કર્મની નિર્જરા કરી અનાર્યદેશના પૂર્ણકલશ ગામથી નીકળી આર્યદેશ તરફ આવતાં ભગવાનને બે ચાર મળ્યા તેમણે ભગવાનને દેખી અપશુકન માન્યા અને તરવાર ઉપાડી લેગ મારવા જાય છે તેવામાં ઈન્કે તેમના હાથ થંભાવી દીધા અને તેમનું આક્રમણ નિષ્ફળ બનાવ્યું. ભગવાન અનાર્ય દેશમાં ફરી મલયશની રાજધાની ક્ષલમાં પાંચમું ચોમાસું રહ્યા અને અહિ ચાર માસના ઉપવાસ કરી બહાર પારણું કરી કેદલીસમાગમ ગામ તરફ વિહાર આરંભ્યો છઠું વર્ષ. ભગવાન કદલીસમાગમથી જ્ઞાતખંડ વન અને ત્યાંથી તંબાય ગામમાં પધાર્યા. અહિ પાર્શ્વનાથ ભગવાનના સંતાનીય નંદષણમુનિ પરિવાર સાથે વિચરતા હતા તેમની સાથે ગોશાળ લડી પડયે. અને શ્રાપ આપી આવ્યે રાત્રે આરક્ષકોએ તે સુનિને ચર માની હયા આ પછી ભગવાન ગશાળા સાથે પિયરનિશ ગયા. અને ત્યાં રાજાના પહેરેગીરોએ તેમને ગુપ્તચર માની પકડયા અને તમે કોણ છે તે પૂછતાં જવાબ ન મળવાથી માર માર્યો પણ પ્રગલ્લા અને વિજયા નામની બે પાર્શ્વનાથ ભગવાનની સાવીઓ કે જે સાધપણું નહિ પાળી શકવાથી પરિવારિકાઓ બની હતી તેમણે તેમને છોડાવ્યા ગોશાળા સાથે ભગવાને કુપિકાથી વિહાર કર્યો. આગળ જતાં એ મર્ગ ખાવ્યા એક માર્ગ રાજગુડ તરફ જતો હતો અને બીજે વૈશાલી તરફ જતું હતું. ગોશાળે લગવાતને કહ્યું “મને તમારી સાથે રહેવામાં પારાવાર કષ્ટ સહન કરવું પડે છે માટે હું તે
SR No.011632
Book TitleLaghu Trishashti Shalaka Purush Charitra
Original Sutra AuthorN/A
AuthorMafatlal Zaverchand Gandhi
PublisherChotalal Mohanlal Shah
Publication Year1949
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy