SearchBrowseAboutContactDonate
Page Preview
Page 374
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૬ 3 [ લઘુ ત્રિષટી શલાકા પુરુષ તેમના ઉપાશ્રયે ગયા અને તેમના શિષ્યાને જગાડી તેમની સાથે લઢી પેાતાના સ્થાને આવ્યે. ગૌશાળાને સાથે લઈ કુમારગ્રામથી ભગવાન ચારાકસ નિવેશમાં પધાર્યો અહિ - રક્ષકાએ મને જણાને પકડયા અને ‘ તમે કેણુ છે ? ' તેમ પૂછ્યું પણ ખન્નેમાંથી કાઇએ કાંઇ જવાબ ન આપ્યું તેથી તેમને પકડી ખાધ્યા. આ વાતની પ્રખર સામા અને જયન્તી નામની પરિવ્રાજિકાતે (કે જે પ્રથમ પાર્શ્વનાથ ભગવાનની સાધ્વીએ હતી તેમને) પડી. આથી તેમણે આરક્ષકાને ભગવાનની એળખ આપતા જણાવ્યું કે, ‘આ તે વષૅમાન કુમાર છે? ત્યારબાદ આરક્ષકાએ ભગવાનને ગોશાળા સાથે છેાડી મુકચા અને તેમની ક્ષમા માગી, ચારાકસ'નિવેશથી ભગવાન પૃષ્ટાપામા પધાર્યા અને ત્યાં ચારમાસનું તપ કરી ચાતુર્માંસ કર્યું . અને પારણું અહાર કરી કચ ગલ તરફ પધાર્યાં. પાંચમું વર્ષી. આ ચંગલમાં કેટલાક દરિશ્તેથેર નામના પાપડી લેાકેા રહેતા હતા. તે આર ભી પરિગ્રહી અને સ્ત્રીએવાળા હતા. તેમના મહાલ્લામા તેમનુ એક મંદિર હતું ત્યાં ભગવાન કાઉસગ્ગ ધ્યાને રહ્યા જે દિવસે ભગવાન ત્યાં રહ્યા તેજ દિવસે તેઓના ઉત્સવ હાવાથી તે પણ ત્યાં સ્ત્રીએ સહિત ગીતનૃત્ય કરવા લાગ્યા ગાશાળા બડબડાટ કરતા ખેલ્યા ' આ તે કેવા ધસ ? કે જ્યા મંત્રે સ્રીઓમાં ચકચૂર બની નાચ ગાન કરે છે. ” આથી પાખડીઓએ પેાતાના ધર્મોની ઊના કરતા ગાશાળાને દેવળમાંથી ખડ઼ાર કાઢી મૂકયા. મહામહિનાની ઠંડીને લઈ ગેગશાળાના દાતા કડકડાટ કરવા લાગ્યા. આથી પાખડીઓના અગ્રેસરને દયા આવી અને ફરી તેને મંદિરમાં દાખલ કર્યું. પણ ગેાશાળા તા ખેલવા માંડચો કે, આ પણુ દુનિયા છે કે જેને સાચી વાત સાંભળવી પણુ ગમતી નથી ’ કેટલાક પાખડી ભુવાનેા ઉશ્કેરાયા પણ વૃદ્ધોએ ઠંડા પાડી કહ્યું કે તેને મારા નહિ ગમે તેમ તેપણુ આ મહાપુરૂષના એ સેવક છે માટે તેને જવા દે” અને તેમણે જોરથી ગાનતાન આરછ્યું કે જેથી ગેાશાળાના શબ્દ કાને ન પડે આ પછી પ્રાત.કાલે કય ગલથી વિહાર કરી ભગવાન શ્રાવસ્તી નગરની મહાર કાઉસગ્ગ ધ્યાને રહ્યા. અને ત્યાંથી લિટ્ટુ નામના ગામમાં પધાયો. આ ગામની બહાર એક માઢુ વૃક્ષ હતું. તેને લેાકી હલિન્દુગ કહેતા હતા. ભગવાન ગેધશાળા અને ખીજા લે ત્યાં રાત્રિવાસેા રહ્યા. સવારે લેાકેા ચાલ્યા ગયા. પણુ ભગવાન તા ત્યાજ કાઉસગ્ગ ધ્યાને રહ્યા. લેાકેાના ચાલ્યા ગયા પછી તેમણે પ્રગટા . , * અહિં એક વખતે ગેાશાળે ભગવાનને પૂછ્યું કે મને શિક્ષામા શુ મળશે ?' ભગવાનના શરીરમાં રહેલ સિદ્ધાર્થે કહ્યુ કે 'નમાંસ નિશ્ચિત મળશે ' ગૌશાળા પિવૃત્તને યાંથી ક્ષીગને ખાઈ ભગવાન પાસે આવ્યા ને કહેવા લાગ્યા કે “મે ને ક્ષીંગન્ન ખાધું” સિાથે કહ્યું 'ભૂલ છે તને પિતૃત્તની ભાર્યો ભદ્રાએ નિમિત્તિયાના કહેવાથી મરેલા બાળકના માસથી મિશ્રિત ખનાવેલ ખીર . ખવવી છે' ગાયને ઉક્ષરો કરી તે। સિદ્દાની વાત સાચી લાગી નરમાસ ભક્ષણથી તે લા પામ્યા. અને ક્રોધિન થઈ તેના આખા મડાલ્ડાને સળગવાનો શ્રાપ આપ્યું અને તે સળગ્યા.
SR No.011632
Book TitleLaghu Trishashti Shalaka Purush Charitra
Original Sutra AuthorN/A
AuthorMafatlal Zaverchand Gandhi
PublisherChotalal Mohanlal Shah
Publication Year1949
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy