SearchBrowseAboutContactDonate
Page Preview
Page 376
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૮ ( લઘુ ત્રિષષ્ટિ શલાકા પુરુષ ISSN આપથી જુદા પડીશ. ’ એમ કહી તે રાજગૃહ તરફ ગયા મા માંગેાશાળાને ચારા મળ્યા અને તેમણે તેની પાસે કાંઇ નહાવાથી તેના ઉપર સવારી કરી તેને થકવ્યા. પજવ્યા અને છેવટે છેાડી મૂક્યું. આથી ગૈાશાળે વિચાયું કે ઃ ભગવાનને છેડયા તે સારૂં ન કર્યું”. તેમની સાથે રહેવામાં છુટા ફર્યો કરતાં સારૂં હતું.' ભગવાન વૈશાલી પધાર્યા અને એક લુહારના આંગણામાં રાતવાસા રહ્યા સવારે છ મહિનાની માંદગીથી ઉકી કામ ઉપર આવેલ લુહારે ભગવાનને જોયા અને તેણે મનથી અપશુકન માની ભગવાનને મારવા હથોડા ઉગામ્યા. પણ તુત તે હથેાડા સહિત તેને ઈન્દ્રે સ્તબ્ધ કર્યાં. કટપૂતનાના શીત ઉપસ . વૈશાલીથી વિહાર કરી ભગવાન ગ્રામાસ'નિવેશ પધાર્યાં અને ખિલેલક યક્ષના મદિરમાં કાઉસગ્ગ ધ્યાને રહ્યા. યક્ષ પ્રભુને દેખતાં આનંદ પામ્યા અને તેણે ગીતનૃત્ય કરી ભગવાનની ભક્તિ કરી. મહામહિનામાં ગ્રામાક સનિવેશથી ભગવાન શાલિશીષ ગામમાં પધાર્યાં અને ગામ ખહાર ઉદ્યાનમાં કાઉસગ્ગ ધ્યાને રહ્યા. આ અરસામાં ત્રિપૃષ્ઠ વાસુદેવના ભવમાં અપમાનિત થએલ અંત:પુરની કોઈ સ્ત્રી વ્યંતરદેવી થએલ તે ત્યાં આવી અને ભગવાનને જોતાં તેને પારાવાર ક્રોધ ઉપજન્મ્યા તેણે પરિત્રાજિકાનું રૂપ વિષુવી ભગવાન ઉપર જટામાંથી શરીરને કંપાવે તેવા જલના શીતકણીયા નાંખવા માંડયા. ભગવાને શિયાળાની ઠંડી, ખુલ્લા પવન અને રાક્ષસૌના નાંખેલા ઠંડા કણિયાને અંતરમાં ઠંડક રાખી આ ભયંકર શીતપરિષદ્ધને સહન કર્યો, અને લેાકાવધિ જ્ઞાન ઉપાર્જન ક્યુ ટપૂતના હારી અને છેવટે ભગવાનને ખમાવી સ્વસ્થાને ગઈ. શાલિશી ગ્રામથી ભગવાન વિહાર કરી ભપુિરી ગયા અને ત્યાં ચાર માસના ઉપવાસનું તપ કરી ચે!મારું પૂર્ણ કર્યું . અહિં ગેાશાળા જે ભગવાનથી જુદા પડચા હતા તે થાકી ભગવાન પાસે આન્યા. ચામાસુ પૂર્ણ થતાં ભગવાને બહાર પારણું કરી મગધ તરફ્ વિહાર આરંભ્યા. સાતમુ` વ. ભગવાન શિયાળા અને ઉનાળા મગધની ભૂમિમાં પસાર કરી આલિયા નગરીમાં સાતમું ચામાસુ` રહ્યા અહિં ભગવાને ચાર માસી ઉપવાસ કર્યાં, પારણુ માલ ભિયાની બહાર કરી કુંડાસ નિવેશ તરફ ગયા આસુ વ. કુંડાસ નિવેશમાં ભગવાન વાસુદેવના મદિરમાં કાઉસગ્ગ ધ્યાને - ૨હ્યા ત્યાંથી ભગવાન મદનાસનિવેશના બલદેવના મદિરમાં કાઉસગ્ગ ધ્યાને રહી અહુશાલ થઈ લાલા લામાં પધાર્યા. અહિ પહેરેગીરાએ જાસુસ માની તેમને પડ્યા. અને રાજા સમક્ષ હાજર કર્યો. ભગવાનને દેખતા ઉત્પલ નામના નિમિત્તક ઉભા થયા અને રાજાને ૧ ગાશાળાએ વાસુદેવની મૂર્તિની કુચેષ્ટા કરી તેથી પૂજારીએ તેને માર્યો ' પણ પછી જૈનસાધુ સમચ્છ તેને છેડી દીધે ૨ અહિ' પણ ખલદેવની મૂર્તિની ચેષ્ટા કરવાથી ગાશાળાને માર પડ્યો.
SR No.011632
Book TitleLaghu Trishashti Shalaka Purush Charitra
Original Sutra AuthorN/A
AuthorMafatlal Zaverchand Gandhi
PublisherChotalal Mohanlal Shah
Publication Year1949
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy