SearchBrowseAboutContactDonate
Page Preview
Page 357
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી મહાવીર રિત્ર ] ૧૫૧ ભારદ્વાજ નામે બ્રાહ્મણ થયે. અહીં પણ ત્રિદંડી બની ચુંવાળીસ લાખ પૂર્વનું આયુષ્ય ગવી મૃત્યુ પામી મહેન્દ્રક૯પમા તેરમાભવે મધ્યમ સ્થિતિવાળો દેવતા થયા, ત્યાંથી વયવી ભવભ્રમણ કરી ચોદમાભવે રાજગૃહી નગરમાં સ્થાવર નામે બ્રાહ્મણ થયે અહીં પણ ત્રિદંડો બની ચોત્રીસ લાખ પર્વનું આયુષ્ય પૂર્ણ કરી મૃત્યુ પામી ૫દરમાભવે બ્રહ્મદેવલોકમાં મધ્યમસ્થિતિવાળો દેવતા થયે સેલ તથા સત્તરમો ભવ. આ પછી ઘણે સંસાર રખડી ભગવાન મહાવીરને જીવ રાગૃહમાં વિશ્વનંદી રાજાના ભાઈ વિશાનભૂતિને (આ પુસ્તકના પૃષ્ઠ ૯૯-૧૦૦ વિશ્વભૂતિનું વર્ણન આપેલ છે) વિશ્વભૂતિ નામે રાજપુત્ર ઘ અહિ રાજાના પુત્ર વિશાખનંદીની સાથે પુપવાડીમાં રમણ કરવાના કારણે તેને ખોટું લાગ્યું. તેથી દીક્ષા લઈ નિયાણું કરી બેટિવર્ષનું આયુષ્ય જોગવી સત્તરમા ભવે મહાશુક દેવલોકમાં દેવપણે ઉત્પન્ન થયે અઢારમા ભવથી ગ્રેવીસમા ભવ સુધી. દેવકના સુખોગવી વિશ્વભૂતિ અઢારમા ત્રિપૃષ્ઠ વાસુદેવ થયે અહિં ઘણું (આ પુસ્તકના પૃ ૧૦૦ થી ૧૦૫ માં ત્રિપૃષ્ઠને સવિસ્તૃત અધિકાર છે) પાપ ઉપાર્જન કરી ઓગણીશમાભવે સાતમી નારકપણે ઉત્પન્ન થયા ત્યાંથી વીશમાભવે સિંહ અને ત્યાંથી ફરી એકવીશમાભવે ચેથી નારકપણે ઉત્પન્ન થયો ત્યાંથી બાવીશમાભવે મનુષ્ય થયે અને ત્યાં અનેક પુય ઉપાર્જન કરી તેવીશમાસ સુકા નગરીમા પ્રિય મિત્ર નામને ચર્તિ થયે સમય જતાં પિટ્ટિલાચાર્યને તેને સમાગમ થયો તેથી વૈરાગ્યપામી દીક્ષા લઇ ચોરાસી લાખપૂરનું આયુષ્ય લેગવી અણસણપૂર્વક મૃત્યુ પામી ચાવીશમાં ભવે મહાશુક દેવલોકમાં દેવપણે ઉત્પન્ન થયો પચીસમે અને છવીશમે ભવ. મહાકદેવલેથી ચ્યવી પ્રિય મિત્ર ચક્રવત્તિને જીવ છત્રા નગરીમાં જીતશત્રુ રાજાની ભદ્રા નામની રાણીની કુલિને વિષે ન દન નામે પુત્ર ઉત્પન્ન થયે. અહિ વીસ લાખ વર્ષ રાજ્ય પાળી પિફ્રિલાચાર્ય પાસે દીક્ષા ગ્રહણ કરી. આ પછી નંદનમુનિએ માસખમણ ઉપર માસખમણ કરી અરિહંત, સિદ્ધ વિગેરે વિશ પદેને આરાધી તીર્થ કર નામકર્મ બાઈયું અને બે માસનું અણુસણુ કરી પચીશલાખ વર્ષનું આયુષ્ય પાળી પ્રાણતદેવકર્મા પુર વિમાનમાં દેવપણે ઉત્પન્ન થયા અને દેવની ઋદ્ધિસિદ્ધિ ભોગવવા લાગ્યા
SR No.011632
Book TitleLaghu Trishashti Shalaka Purush Charitra
Original Sutra AuthorN/A
AuthorMafatlal Zaverchand Gandhi
PublisherChotalal Mohanlal Shah
Publication Year1949
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy