SearchBrowseAboutContactDonate
Page Preview
Page 346
Loading...
Download File
Download File
Page Text
________________ - - - - - - - - - - - ૧૪૨ [લઘુ ત્રિષષ્ટિ શલાકા પુરુષ ઘેરાની વિદાય” ઘેરો ઉઠી ગયા યવનરાજ પ્રભુને નમી પિતાને સ્થાને ગયો અને પ્રસેનજિત. રાજા પણ પ્રભાવતીને સાથે સાથે પાર્શ્વ કુમારની સાથે વણારસી આવ્યું. તેણે અશ્વસેનરાજા આગળ પ્રભાવતીના પાવૈકુમાર સાથે વિવાહની માગણી કરી પાકુમાર વિવાહ નહિ ઈચ્છતા હોવા છતાં પિતાના અત્યાગ્રહથી કબુલ થયા છે કારણ કે તેઓ સારી રીતે જાણતા હતા કે મારે અપપણું ભાગ્ય કમ બાકી છે. આ પછી પ્રભાવતી સાથે સંસારસુખને ભાગવતાં ભગવાને કેટલાક સમય પસાર કર્યો કમઠ તાપસ સાથે સમાગમ લોકેના ટેળેટેળાં નગર બહાર ઉલટતા હતા. કોઈના હાથમાં હાર તે કોઈના હાથમાં ભેટણ હતા સોએ સારાં કપડાં અને ઘરેણાં પહેર્યા હતા. ચારે બાજુ ઉત્સાહ અને ભક્તિનુ વાતાવરણ હતુ આનદ અતિરેકમાં કેલાહલ પણ તેજ નગરમાં ચારે બાજુ ફેલાય હતે ગેખે બેઠેલ પાર્શ્વકુમારે આ જોયું અને સેવકને પૂછયું કે આજે નગરમાં કઈ મહત્સવ છે કે શુ? સેવકે જવાબ આપ્યો “હે સ્વામી નગરમાં મહોત્સવ કે ઉત્સવ નથી પરંતુ કમઠ નામને તાપસ પંચાગ્નિ તપ કરે છે તેની પૂજા કરવા નગરના લેકે ઉલટહ્યા છે? પાWકુમારે કૌતકથી ત્યાં જવાને વિચાર કર્યો અને પરિવાર સહિત ત્યા પહોચ્યા લોકેએ કુમારને માર્ગ આપે અને તે તાપસની નજીક આવી ઉભા રહ્યા. તાપસ ધોમધખતા તડકામાં ઉઘાડા શરીરે ચારે દિશાએ અગ્નિકુંડ રાખી આતાપના લેતો હતે લોકો તેના તપની પ્રશ સા કરતા હતા ભગવાને ક્ષશુભર તેની સામે, અગિન સામે અને લોકે સામે નજર ફેંકી. તેમને લોકેનો અજ્ઞાનતા પ્રત્યે, અને તાપસના અજ્ઞાન કષ્ટપ્રત્યે દયા ઉપજી આ કરતાં પણ જ્યારે જ્ઞાનથી કાઠમાં બળતા સપને જે ત્યારે તે તે બોલી ઉઠયા કે “જે તપમાં દયા નથી તે તપ નથી અને કયા અને તપ વિના ધર્મ પણ ક્યાથી સંભવે?”કમઠ લાલચોળ આંખ કરી બોલી ઉઠયે “રાજકુમાર! તમે હાથી, ઘોડા ખેલાવી જાણે, સ્ત્રીઓના રંગ ગગ જાણે, ધમ તે અમારા જેવા તપસ્વીઓ જ જાણે.” પ્રભુએ તત્કાળ સળગતા અગ્નિમાંથી એક લાકડું ખેચી કઢાવી અને કહ્યું “તમને ખબર છે કે આ લાકડામા સર્ષ બળી રહ્યો છે અને સર્ષ બન્યાનું જેને ભાન નથી તેને જય વિનાને તપ શા કામને?” સભાળપૂર્વક ભગવાને લાકડું ચીરાવ્યું તે તેમાથી અર્ધ બળેલ સર્પ નીકળે ભગવાને સર્પને નવકારમંત્ર સંભળાવી. આરાધના કરાવી, આ સર્પ મૃત્યુ પામી ધરણેન્દ્ર નામે નાગરાજ થયે, લોકેનાં ટેળાં ઘડીક પહેલાં કમઠ તાપસની સ્તુતિ કરતાં હતા તે નિંદામાં પલટાયાં અને કુમારના વિવેક, અને જ્ઞાન પ્રત્યે ભાવથી નમી પડયાં સમય જતાં કમઠ તાપસના મૃત્યુ પામી અજ્ઞાન તપના પ્રભાવે મેઘમાળી નામે દેવ થયે. દીક્ષા. એક વખત વસંતઋતુમાં પાશ્વકુમાર રાણુ સહિત ઉદ્યાનમાં પધાર્યા. વનરાજીને જોતાં અને આકાશને નિહાળતાં કુમારે ઉદ્યાનની મધ્યમાં એક પ્રાસાદ દે. પ્રાસાદમાં
SR No.011632
Book TitleLaghu Trishashti Shalaka Purush Charitra
Original Sutra AuthorN/A
AuthorMafatlal Zaverchand Gandhi
PublisherChotalal Mohanlal Shah
Publication Year1949
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy