SearchBrowseAboutContactDonate
Page Preview
Page 263
Loading...
Download File
Download File
Page Text
________________ સીતાનો ત્યાગ ] ફરી વખત અંકુશની સામે લડવા આવ્યા ને અમેઘશસ્ત્ર ચક અકુશ તરફ ફરી પાછું ફેંકયું. પરંતુ તે ગક અંકુશની પ્રદક્ષિણા કરીને લક્ષ્મણે તરફ પાછું વળવું. બીજી વખત ફેંકયું તેપ એમજ બન્યું રામ અને લક્ષમણ આથી વિમાસણમાં પડી ગયા એટલામાં નારદ ત્યાં આવી પહયા ને રામલક્ષમણને બન્ને વીરપુત્રોને પરિચય આપે રામ આથી ઘણુજ હર્ષ પામ્યા અને બન્ને વીરપુત્રોને છાતી સરસા ચાંપા સીતાએ દૂરથી આ દક્ષ્ય ને કે તરત જ તે વિમાનમાં બેસી પુંડરિકપુર ચાલ્યાં ગયાં. અહિ અયોધ્યામાં ઉત્સવ ઉજવાયે. સીતાને અનલ પ્રવેશ. સવ આદિ સુભટોએ રામને સીતાની વાત કરી રામે સીતાને બેલાવી લાવવા અનુચરોને મોકલ્યા અયોધ્યાની પ્રજાને અને રામને અત્યત આગ્રહ છે એમ જાણીને સીતા અયોધ્યા આવ્યા પરંતુ તે નગરની બહાર જ રહ્યા નગરમાં પ્રવેશવાની એમણે ના પાઠી પિતાની શુદ્ધિની પૂરેપૂરી ખાત્રી નગરજનેને ન થાય ત્યાં સુધી નગરમાં પગ મૂકવાની સીતાએ હા ન પાડી. સુગ્રીવ આદિ સુભટેએ ખુબખુબ વિનવણું કરી પણ સીતાએ જણુવ્યું કે “અનલ પ્રવેશથી મારી ઢિનો પ્રથમ ખાત્રી કરો અને પછી જ મને અયોધ્યામાં પ્રવેશ કરવા દો આમ થતાં લોકાપવાદ નિર્મળ થશે અને મારે કરેલો ત્યાગ સફળ થશે રામલક્ષમણ નિરાશ બન્યા જીવના જોખમવાળી કટી તેમને આકરી લાગી પણ સીતાનો આગ્રહ દેખી લેકેના અપવાદને નિર્મળ કરવા અનલ પ્રવેશને દુ:ખાતા દીલે રામે કબુલ રાખે. સીતાનાં આ વચનોની ઉદઘોષણાથી અધ્યાનગરની સમસ્ત પ્રજા કાપી ઉડી. અયોધ્યામાં ચારેકોર હાહાકાર વ્યાપે નગરજનેએ કહ્યું: “હે સીતા! તમે શુદ્ધ છે! આવી આકરી પરીક્ષા તમારે માટે નકામી છે. તમે શુદ્ધ છે એ વાતની અમને ખાત્રી છે માટે આપ આપને એ નિર્ણય જાતે કરો ” લેકવૃદને ઉદેશી રામે કહ્યું. “હે નગરજને તમારી આ વાત સાંભળી મને ઘણું આશ્ચર્ય થાય છે. સીતાને વ્યભિચારિણી કહેનાર પણ તમે જ હતા. આજે સતી કહેનાર પણ તમેજ છે એથી મને લાગે છે કે તમારી શંકા સદા માટે દુર થાય એટલા ખાતર સીતાએ અગ્નિ પ્રવેશ કરવો જરૂરી છે” રામની આજ્ઞા અનુસાર એક મેટ ખાડે જમીનમાં બેદી એક મેટી લાકડાની ચિતા રચવામાં આવી આ અરસામાં વૈતાઢયગિરિના રાજા હરિવિક્રમના પુત્ર જ્યભૂષણે પિતાની એક સ્ત્રીનું દુશ્ચરિત્ર જોઈ વિરાગ્ય પામી દીક્ષા લીધી તે મુનિ વિચરતા અયોધ્યાની નજીક પધાર્યા અને કાઉસગ્ગ ધ્યાનમાં રહ્યા તે વખતે પોતાની વ્યભિચારિણી સ્ત્રી જે રાક્ષસી થઈ હતી તે ત્યાં આવી ઉપદ્રવ કરવા માડી પણ મુનિને શુભ ધ્યાનથી કેવળજ્ઞાન થયુ. દેએ ત્યા મહોત્સવ કર્યો તે વખતે ઈન્દ્રને સીતાના દિવ્યની ખબર થઈ તેથી તેણે સીતાને સહાય કરવા પિતાના સેનાપતિ દેવને એક
SR No.011632
Book TitleLaghu Trishashti Shalaka Purush Charitra
Original Sutra AuthorN/A
AuthorMafatlal Zaverchand Gandhi
PublisherChotalal Mohanlal Shah
Publication Year1949
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy