SearchBrowseAboutContactDonate
Page Preview
Page 262
Loading...
Download File
Download File
Page Text
________________ wana www www bananows M ---- ----- [ લઘુ ત્રિષષ્ટિ શલાકા પુષ પરિત્યાગ કર્યો એ વિચારથી ખેદ પામીને, અને મંત્રીએ તથા સ્વજનના આગ્રહથી વિમાનમાં બેસીને શમ સીતાની શેાધ કરવા નીકળી પડયા. દુઃખી હૃદયે એમણે એકેએક સ્થાન જોયું પશુ સીતાના પત્તો કયાંય લાગ્યું નહિ. સીતા જરૂર મચ્છુ પામ્યાં હશે એમ માની નિરાશ થઈને તે પાછા અાધ્યા આવ્યા અને સીતાનુ પ્રેતકા કર્યું. ક જ સીતાએ અન ગલવણુ ને મદનાંકુશ નામના બે મહાન વીરપુત્રોને જન્મ આપ્યા. કાળક્રમે અન્ને ભાઈએ યુવાન થયા ને સિદ્ધાર્થ નામના એક સિદ્ધ પુરૂષ પાસેથી વિદ્યા મેળવી સર્વોકળા વિશારદ બન્યા વાઘે પેાતાની પુત્રી શિચૂલા અને ખીજી, અત્રીશ કન્યા લવણુને પરણાવી,ઉપરાત પૃથ્વીપુરના રાજા પૃથુની પુત્રી કનકમાલાની માગણી અંકુશને માટે કરી પણ એ કુમારેાના વંશ નહિ જાણવાથી પૃથુરાજાએ એ માગણી સ્વીકારી નહિ ‘ આથી લવણુ અને અંકુશ યુદ્ધ કરવા ગયા. યુદ્ધમાં અને ભાઇઓનુ અદ્ભુત પરાક્રમ જોઇને પૃથુરાજાએ તરત જ નકમાલાને અ કુશની સાથે પરણાવી એટલામાં નારદ ત્યાં આવી પહેચ્યા અને લવણ તથા અંકુશના વશ વિશે સહકીકત જણાવી આથી પૃથુરાજા અત્યંત હર્ષ પામ્યા 3 રામને અન ગલવણુ અને સદનઅંકુશના પરાક્રમના પશ્ર્ચિય, લત્રણ અંકુશને ામલક્ષ્મણને પરચા ખતાવવા પૂર્વક જોવાની ઈચ્છા થઈ. આ વાત તેમણે વાઘને કહી. વાજ ધે સંમતિ આપી. સતાએ તેમને તેમ કરવા ના પાડી છતાં પેલા અને પરાક્રમી પુત્રો ન અટક્યા અને સૈન્ય સાથે કુચ આર‘લી. અયેાધ્યા પહોંચ્યા ત્યારે આ બાજુ રામલક્ષ્મણને મનમાં થયું કે હાથે કરીને મરવા માટે આ વળી કયા રાજા અત્રે આવે છે. નારદની પાસે લવણુ અંકુશના સમાચાર સાંભળી ભામડળ 'સીતાની પાસે પુંડરિકપુરિનગરીમાં આવ્યે તે પેાતાના વિમાનમાં સીતાને બેસાડીને તે અયેાધ્યામા લવણુએ કુશનો છાવણીમાં આબ્યા તેણે પેલા બન્ને ભાઈઆને યુદ્ધ ન કરવા ઘણુ સમજાવ્યા તાપણુ લવણુએ કુશ માન્યા નહિ ને રામ લક્ષ્મણ સાથે યુદ્ધ કરવા તૈયાર થયા. ભામંડળે સુગ્રીવ આદિ રામના સુલટાને આ વીર કુમારની આળખાણુ આપી એટલે તેઓએ છાવણીમાં આવીને સીતાને પ્રણામ કર્યાં. ચાડીજ વારમાં આ એ વીરભાઈએએ રામના સૈન્યની સારી એવી ખુવારી કરી. આથી રામલક્ષ્મણુ જાતે યુદ્ધ કરવા મેદાનમા આવ્યા લવણુઅંકુશ રામલક્ષ્મણને ઓળખતા હાવાથી સ ભાળીને એમની સાથે ખેલવા લાગ્યા. પરંતુ રામલક્ષ્મણ સાધને જાણુતા ન હેાવાથી નિરકુશતાથી યુદ્ધ ખેલવા લાગ્યા. રામે વજયન્ત ધનુષ્ય આદિ સ અમેઘ શસ્ત્રો ફેકી જોયાં પર તુ બધાં જ શસ્ત્રો પાછા આવ્યાં લક્ષ્મણના પણ બધાંજ અસ્રો નિષ્ફળ નિવડયાં અકુશે જોરથી એક માણુ લક્ષ્મણને માર્યું જેથી લક્ષ્મણ મૂર્છા ખાઈ જમીન પર ઢળી પડયા. સેનાપતિ લક્ષ્મણને છાવણીમા લઇ ગયા ભાનમાં આવતાં લક્ષ્મણ
SR No.011632
Book TitleLaghu Trishashti Shalaka Purush Charitra
Original Sutra AuthorN/A
AuthorMafatlal Zaverchand Gandhi
PublisherChotalal Mohanlal Shah
Publication Year1949
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy