SearchBrowseAboutContactDonate
Page Preview
Page 233
Loading...
Download File
Download File
Page Text
________________ બલદેવ રામ અને વાસુદેવ લમણે ] - - - - ૫ અયોધ્યા જવું ઉચિત નથી એટલે એણે અયોધ્યા જવાનું માંડી વાળ્યું ને મગધ દેશની રાજધાની રાજગૃહીમાં જ રહેવાનું કર્યું. અયોધ્યાથી પિતાના અંત:પુરને પણ એણે રાજગૃહીમાં જ બોલાવી લીધું રામ લક્ષ્મણ જન્મ. આજ અરસામાં કેશવ્યાએ બલદેવના સ્વમસૂચિત એક સુંદર પુત્રને જન્મ આપે. દશરરાજાએ આ દેખાવડા પુત્રનું નામ પડ્યું રાખ્યું. લેકમાં રામ એવા નામથી એ ઓળખાવા લાગ્યો સુમિત્રાએ પણ વાસુદેવના સાત સ્વમ સૂચિત એક પુત્રને જન્મ આપે, એનું નામ નારાયણ રાખવામાં આવ્યું ને કેમાં તે લક્ષ્મણ એવા નામે જાણીતે થયે કૈકેયીએ ભરત નામના પુત્રને જન્મ આપે. સુપ્રભાને શત્રુત્ત નામને પુત્ર અવતર્યો. સીતાને જન્મ. આ સમયે દારૂ ગામમાં વસુભૂતિ નામે એક બ્રાહ્મણ રહેતો હતો. તેના પુત્રનું નામ અતિભૂતિ હતું. અતિભૂતિની પત્નીનું નામ સરસ હતું. પરંતુ કેયાન નામના એક બ્રાહ્મણે છળ વડે સરસાનું અપહરણ કર્યું સરસા મરણ પામીને દેવીપણે ઉત્પન થઈ અતિભૂતિ એક હંસને શિશુ થયો. એ બાદ ત્યાથી ઍવીને પ્રકાશસિંહ રાજાને કંડલમંડીત નામને પુત્ર ઘ પિલે ક્યાન ધૂમ્રકેશ પરહિતના પુત્ર પિંગલ રૂપે અવતર્યો. પિગલે અતિસુ દરી નામની કન્યા સાથે અનુરાગી થયે પણ કંડલમંડિતે અતિસુંદરીનું અપહરણ કર્યું પછી બંને જણ દેશમાં રહેવા લાગ્યાં કુંડલમંડિત મરણ પામી જનક રાજાની સ્ત્રી વિદેહાના ગર્ભમા પુત્ર રૂપે ઉત્પન્ન થયો. પેલી સરસા દેવી રૂપે હતી તે ત્યાથી થવીને એક પુરોહિતની વેગવતી નામે પુત્રી થઈ તે ત્યાથી મરણ પામીને વિદેહા રાણીના પિટમાં પુત્રી રૂપે થઈ વિદેહા રાણીએ એ રીતે યુગલને જન્મ આપે પણ પેલા દેવરૂપે રહેલા પિગલે કુડલમ ડિતને જનકરાજાના પુત્ર રૂપે અવતરેલે દી એ એણે ક્રોધ કર્યો ને એ બાળકને ચંદ્રગતિ નામના રાજાના ઉદ્યાનમાં મૂકી દીધો અપુત્ર ચંદ્રગતિએ એને પાળક તરીકે પિષ્યો ને એનું નામ સામંડળ પાડયું જનકરાજાએ પોતાના ચેરાયેલા બાળકની ખુબ શોધ કરી પણ તેને પત્તો લાગે નહિ. પુત્રીનું નામ સીતા એવુ રાખવામાં આવ્યું રામનું પરાક્રમ. જનકરાજાને અબર્બર દેશના શ્લેષ્ઠ વારંવાર હેરાન કરતા હતા. એટલે એમની સામે યુદ્ધ કરવા તેમણે નિશ્ચય કર્યો ને તેમા રાજા દશરથની મદદ લેવા તેણે વિચાર કર્યો દશરથે રામના આગ્રહથી રામ તથા અન્ય પિતાના પુત્રને સેના સહિત મિથિલા મોકલ્યા શરૂઆતમાં સ્વેચ્છાએ ઘણુ બળ દાખવ્યું પણ રામે પોતાના ધનુષ્યને વહેતું મૂકયું કે પલક માત્રમાં કટિ ઑછો મરણ પામ્યા છે તેમને પરાજય થશે. જનક રાજાએ આ
SR No.011632
Book TitleLaghu Trishashti Shalaka Purush Charitra
Original Sutra AuthorN/A
AuthorMafatlal Zaverchand Gandhi
PublisherChotalal Mohanlal Shah
Publication Year1949
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy