SearchBrowseAboutContactDonate
Page Preview
Page 232
Loading...
Download File
Download File
Page Text
________________ - - - - * * * * * * આ જ - - - - [ લઘુ ત્રિષ િશલાકા પુરુષ મિત્રાદેવીના પેટે જન્મેલ સુમિત્રા અને સુપ્રભા નામની રાજકુંવરી એમ ત્રણ સુંદર : કન્યાઓ સાથે પર એક દિવસ રાવણને એક નૈમિત્તિકે જણાવ્યું હે રાવણ! તારૂં મરણ જનકરાજાની પુત્રી જાનકીના કારણે, રાજા દશરથના થનાર પુત્રના હાથથી થશે” આ સાંભળીને રાવણ મનમાં ઘણે જ ખેદ પામ્યો. એને અનુજ બધુ વિભીષણ પણ આ વચનેથી મનમાં ભય પામે. વિભીષણે મનમાં નિશ્ચય કર્યો કે કેઈપણ હિસાબે દશરથ તથા જનકરાજાને મારી નાંખવા આથી વડીલબંધુ રાવણના આશિર્વાદ લઈને વિભીષણે પિતાના આ કાર્ય માટે પ્રયાણ આદયુ . દશરથનુ છુપા વેશે પરિભ્રમણ , . વિભીષણ, દશરથ તથા જનકરાજાને મારવા જાય છે એ વાતની નારદને ખબર પડી એટલે તરત જ નારદ દોડતા દશરથરાજા પાસે આવ્યા ને દશરથને સર્વ વાતથી વાકેફ ક્ય દશરથે પિતાના બુદ્ધિવાન મત્રીઓને લાવ્યા. અને આ અંગે શું કરવું એને તેઓ વિચાર કરવા લાગ્યા. અને એમ નક્કી કરવામાં આવ્યું કે દશરથરાજાની એક લેખ્યમયમૂતિ બનાવી રાજમહેલની અંદર રાખવી ને દશરથરાજાએ રાજ્યની બહાર છાનામાના ચાલ્યા જવું જનકરાજાના મત્રીઓએ પણ જનકરાજાને આવી જ શિખામણ આપી આથી દશરથ તથા જનકરાજા છૂપાવેશે પૃથ્વી પર ફરવા લાગ્યા. * * દશરથરાજાની લેખ્યમય મૂર્તિ રાજમહેલમાં એક અંધારાવાળા ઓરડામાં મુકવામાં આવી હતી વિભીષણે સાચો દશરથરાજા માની એ લેખ્યમયમૂર્તિને નાશ કર્યો અયોધ્યાની પ્રજા પણ માત્રીઓની આ યુકિતથી અજાણ હતી એટલે કે રડવા માંડ્યું. વિભીષણને લાગ્યું કે હવે જનકરાજાને મારવાની જરૂર નથી. એટલે એ અયોધ્યાથી સીધે લંકામાં પાછા આવ્યા કૈકેયીના સ્વયંવરમાં : - દશરથ અને જનકરાજા છૂપા વેશમાં ફરતા ફરતા મેઘ રાજાની બેન કૈકેયીના સ્વયંવરમાં ગયા. કેયીએ દેખાવડા દશરથના ગળામાં વરમાળા આરોપી. સ્વયંવરમાં આવેલા બધા રાજાઓ આ જોઈ દશરથ પર ગુસ્સે થયા. એમણે દશરથની સામે ચુદ્ધ આર . એ યુદ્ધમાં દશરથરાજાના સારથિ તરીકે કેકેયીએ કામ કર્યું. દશરથ સર્વ રાજાને પરાભવ કર્યો 'દશરથને લાગ્યું કે આ વિજયને સાચો યશ કૈકેયીને ફાળ, જાય છે એની મદદ વિના આ ચુદ્ધ કદાચ ન જીતી શકાયું હત! આથી દશરથરાજીએ કૈકેયીને વરદાન માગવા કહ્યું. પરંતુ છેકેયીએ કહ્યું કે હે નાથ !, હમણાં મારે કશું જ માગવું નથી. વખત આવે હું વરદાન માગીશ” દશરથે કહ્યું ઠીક” ". ત્યારબાદ દશરથરાજાએ મગધપતિને પરાજય કર્યો. દશરથે મનમાં વિચાર્યું કે હમણું
SR No.011632
Book TitleLaghu Trishashti Shalaka Purush Charitra
Original Sutra AuthorN/A
AuthorMafatlal Zaverchand Gandhi
PublisherChotalal Mohanlal Shah
Publication Year1949
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy