SearchBrowseAboutContactDonate
Page Preview
Page 219
Loading...
Download File
Download File
Page Text
________________ વિજયી રાવણ ] ૧૭ : પછી એણે કહ્યું : હું દશાનન ! ( રાવણુ ) તારી આ અનન્ય અને અજોડ ભક્તિ જોઈને હુ તારા પ્રત્યે પ્રસન્ન થયા છું તારી આ ભક્તિનું સાચુ પાિમ અથવા ફળ એક મેાક્ષ જ હાઈ શકે પરંતુ હજી તું સસારી છે સંસારના તે... ત્યાગ કર્યો નથી. તારી સંસાર માટેની લાલસા ક્ષય પામી નથી, એથી હું તને થ્રુ આયુ ? આમ છતાં તારી ઇચ્છામાં આવે એ મારી પાસેથી માગી લે હું તને તું માગીશ તે બધુ જ આપીશ, રાવણે ધીર ગંભીર સ્વરે જવાબ વાળ્યે: “ હું ધરણે આપનું કહેલું યથાર્થ છે પરતુ એમ કરવાથી આપની સ્વામિશક્તિ વધે છે. જ્યારે હું' કઇ માશું તે મારી સ્વામિભક્તિ હીન થાય. . ધરણેન્દ્ર રાવણુના આ વચના સાભળીને ભારે સતેષ પામ્યા એમણે રાવણને અમેઘવિજયા શક્તિ અને રૂપવિકારિણી વિદ્યા આપી, રાવણે ત્યાં રહેલા સ તિર્થંકરાને વંદના કરી પાતાની ભક્તિ પૂર્ણ કરી પછી તે નિત્યાલેાક નગરે ગયે। ત્યાં રત્નાવલીને પરણીને લકામા તે પાછા ફર્યાં. તે સમયે વાલી મુનિને કેવલજ્ઞાન ઉત્પન્ન થયુ, અને તેમણે ચેાગ્ય સમયે તપ કરીને પરમપદને પ્રાપ્ત કર્યુ. વૈતાઢયગિરિ પર આવેલા જ્યેાતિપુર નગર મધ્યે જલનશિખ નામે એક વિદ્યાધર રાજા રાજ્ય કરતા હતા. તેને શ્રીમતી નામની રાણીથી તારામતી નામની કન્યા થઈ એકદા તે ચઢાંક નામના રાજાના પુત્ર સાહસતિના જોવામાં આવી. તારા પર સાહસગતિ મેાહિત થઇ ગયા તારાના પિતા પાસે સાહસગતિએ તારાનો માગણી કરી. બીજી ખાનુ વાનરપતિ સુગ્રીવે પણ તારાની માગણી કરી હતી, આ અન્નેમાંથી કાને પેાતાની પુત્રી આપવી એ વાતની ચિતા તારાના પિતાને થવા લાગી છેવટે એક નિમિત્તને પૂછવાથી સાહસગતિ અલ્પાયુષી જણાયે તેથી તેણે પેાતાની પુત્રી તારા સુગ્રીવને આપી. આ વાત જાણીને સાહસતિ ઘણા જ ક્રોધાયમાન થયા. એણે મનમાં નિશ્ચય કર્યો કે હું કાઇપણ પ્રકારે તારાનું હરણ કરીશ' એમ ચિ'તવન કરતા તે દિવસે પસાર કરવા લાગ્યો તે શત્રુષી નામની વિદ્યાને સાધવા માટે ક્ષુદ્રહિમાચલની એક ગુઢ્ઢામાં ચાલ્યા ગયા અને તેણે તે વિદ્યાની આરાધના કરવા માંડી આ માજી સુગ્રીવ અને તારા સ’સારસુખ લાગવવા લાગ્યાં તારાએ અનુક્રમે અગદ અને જયાનદ નામના એ પરાક્રમી પુત્રાને જન્મ આપ્ય રાવણુ દ્વિવિજય માટે નીકળ્યે તેમાં તેણે સૌ પ્રથમ ઇન્દ્રને જીતવાના નિશ્ચય કર્યાં. સુર્પણખાના પતિ ખર, અને એના ચૌદ હજાર પરાક્રમી વિદ્યાધરા રાવણની સાથે ચાલતા હતા. એ ઉપરાંત સુગ્રીવ પણ પેાતાની પ્રચંડ સેના લઈને રાવણની સાથે ચાલતા હતા રસ્તામાં વિધ્યપ તથી વહેલી રેવા નદી તેમના જોવાના આવી રેવા નદીમા પાણીની પ્રચુરતા કાવાથી રેવા નદી અત્યત મનેાહેર જણાતી હતી. રાવણે રેવાને કાંઠે પેાતાની
SR No.011632
Book TitleLaghu Trishashti Shalaka Purush Charitra
Original Sutra AuthorN/A
AuthorMafatlal Zaverchand Gandhi
PublisherChotalal Mohanlal Shah
Publication Year1949
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy