SearchBrowseAboutContactDonate
Page Preview
Page 218
Loading...
Download File
Download File
Page Text
________________ [ લઘુ વિષાણ શલાકા પુરુષ થવા લાગ્યાઆ જોઈને દયાવાન અને પવિત્ર મનવાળા મુનિ વાલીના હૃદયમાં અનુકંપા જાગી. એમણે પોતાની જાતના બચાવ માટે નહિ પણ મંદિરે ને અન્ય પ્રાણુઓની થતી હિંસા અટકાવવાની શુભ ભાવનાથી રાવણને ચગ્ય શિક્ષા કરવાને મનમાં વિચાર કર્યો , એમણે પિતાના જમણા પગનો અંગુઠો સહેજ પર્વત પર દબાવ્યે તરત જ રાવણનાં સર્વ અંગો સ કેચ પામી ગયાં એના બળવાન બાહુઓ શિથિલ બન્યા અને મુખેથી લેહીની ઉલટીઓ થવા લાગી ભયકર સ્વરે તે રુદન કરવા લાગ્યો અને એ જ દિવસથી બૂમ પાડવાથી એનું નામ રાવણું પડયું. રાવણને આમ રડતો જોઈને વાલી મુનિના હૃદયમાં અનુકપા જાગી ને તરત જ તેમણે રાવણને મુક્ત કર્યો ' મુનિએ રાવણને મુક્ત કર્યો એટલે એ પશ્ચાતાપ કરવા લાગે. મારી શક્તિની મર્યાદાને જાણતું નથી. હું અન્યાયી છું અને લેભમાં ફસાયેલો છું. વારંવાર અપરાધ કર્યા કરું છું તે મને હવે ક્ષમા આપે. આપ સાગરની જેમ ઉપસર્ગો સહન કર્યા કરે છે. તમે મારા પર કૃપા કરીને પૃથ્વીને છેડી દીધી છે એ વાતની પણ મને જાણે છે પરંતુ એ વાતની જાણું હમણાં જ મને થઈ. મેં મારી શક્તિની મર્યાદા જાણી નહિ તેથી જ આવું અપકૃત્ય મેં આજે કર્યું. તમારી આગળ તે હે નાથ! હું એક મુદ્ર જતુ સમાન છું આપ સાગર છો તે હું એક ખાબોચિયું છું આપ ભાનુ છે તે હું એક ઘરખૂણે સળગતું નાનું કેડિયું છું. આપ દયાના સાગર છે. હું મહા પાપી છું. તમે મને આજે જીવતદાન આપ્યું છે તે માટે હું આપને ભવભવને ત્રાણિ છું.” રાવણે આ પ્રમાણે પશ્ચાત્તાપ કરીને વાલી મુનિને ત્રણવાર પ્રદક્ષિણા દીધી વાલી ' મુનિની આવી અદ્વિતીય પ્રકારની સાધના અને ધર્મ પ્રત્યે અનુરાગ જોઈને આકાશવાણી થઈ કે “વાલી મુનિ સાચા સાધુ છે ”ડી જ વારમાં આકાશમાંથી પુષ્પવૃષ્ટિ થઈ. ચારે , તરફ આન દનું વાતાવરણ સર્જાઈ રહ્યું , , ' રાવણે ફરી એક વધુવાર વાલી મુનિને ભાવપૂર્વક વદના કરી, ભરતરાજાએ રચાવેલ અહંતના ચિત્ય તરફ છો. પિતાનું પિલ દેવી ખડગ અને અન્ય શસ્ત્રો એણે ચિત્યની બહાર મુક્યાં ને પિતે સર્વ સ સારની આધિવ્યાધિ મનમાંથી કાઢી નાખીને શ્રી અર્વતની ભક્તિમાં લીન થયે, તેની સાથે અતઃપુરની સ્ત્રીઓ મધુર સદે ગાઈ રહી હતી - સમગ્ર વાતાવરણમાં રવીય ભક્તિગીતની જાણે હેલ ન વરસી રહી હોય એવું સંગીતનું. સામ્રાજ્ય વ્યાખ્યું હતું. આજ અરસામાં વીણુની તાંન તુટવાની અણી ઉપર આવી રાવણે - વિચાર્યું કે તાંત તુટતાં ભક્તિસમાં ભંગ પડશે એથી પિતાની નસ કાઢી ઝડપથી તાંતમાં જોડી દીધી અને ભક્તિરસને જમા અખંડિત રાખ્યો. આ ભક્તિરસમાં રાવણ ભાન ભૂલ્યો અને ત્યાં તેણે તીર્થ કર નામકર્મ બાંધ્યું. . . બગબર એ જ ટાણે પનગપતિ ધરણેન્દ્ર તે ચિત્યની અંદર અર્વતની યાત્રાએ આવ્યા અહંતની સેવાપૂજાની સમાપ્તિ કરીને ધરણે પ્રભુભક્તિમાં મનવચનકાયાએ લીન બનેલા મહાન ભક્ત રાવણ તરફ પ્રેમભીની દષ્ટિ કરી
SR No.011632
Book TitleLaghu Trishashti Shalaka Purush Charitra
Original Sutra AuthorN/A
AuthorMafatlal Zaverchand Gandhi
PublisherChotalal Mohanlal Shah
Publication Year1949
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy