SearchBrowseAboutContactDonate
Page Preview
Page 164
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૦ [ લઘુ ત્રિષષ્ટિ શલાકા પુરુષ પુત્રોની આધી તુચ્છ વઢવાડ દેખી રાજાને કંટાળે ઉપજ આથી તેણે વિષમિશ્રિત ૫૫ સુધી પિતાના જીવનનો અંત આણ્યે. શ્રીષેણના મૃત્યુ સમાચાર સાંભળી શિખિનંદિતા અભિનંદિતા અને સત્યભામાં પણ તત્કાળ મૃત્યુને વયો. આ અરસામાં ઈદુર્ણ અને અને બિન્દુષેણને એક ચારણમુનિએ ધર્મોપદેશ આપી લઢતા શાંત પાડયા. અને પ્રતિબંધ પમાડી દીક્ષા આપી. એક સ્ત્રી માટે લડતા આ બે કુમારે છેવટે મુક્તિ માટે સરસાઈ , કરી ઉત્તમ ચરિત્ર પાળી મે સીધાવ્યા? બીજે ભવા–સુગલિક મનુષ્ય. શ્રીષેણરાજા અને અભિનંદિતાએ ઉત્તર કુરૂક્ષેત્રમાં પુરૂષ સ્ત્રીના એક યુગલ રૂપે જન્મ લીધે. અને બીજા ચુગલરૂપે શિખ્રિનંદિતા અને સત્યભામાએ જન્મ ધારણ કર્યો ત્રીજે ભવ–ધર્મ દેવલોકમાં દેવ. ત્યારબાદ નિષ્પા૫ યુગલિક જીવન જીવી આ ચારે જીવે સૌધર્મ દેવલોકમાં ઉત્પન્ન થયાં. ચેથે ભવ–અમિતતેજ વિદ્યાધર. આ ભરતક્ષેત્રમાં વૈતાઢ્ય પર્વત ઉપર થનપૂર નામે નગર હતું. ત્યાં જવલનજટી નામે વિદ્યાધર રાજા રાજ્ય કરતું હતું. તેને વાયુવેગા નામે પત્નીથી અકકી - નામે પુત્ર અને સ્વયંપ્રભા નામે પુત્રી હતી અકીર્તિનું લગ્ન મેઘમાલિ વિદ્યાધરની પુત્રી તિમલી સાથે થયું હતું. શ્રી રાજાને જીવ દેવકનું આયુષ્ય પૂર્ણ કરી તિમલાની કુક્ષિને વિષે અવતર્યો. આ અવસરે તિમલાએ જળહળતા સૂર્યને પિતાના મુખમાં પ્રવેશ કરતે દીઠે. સમય પૂર્ણ થતાં તેણે પુત્રને જન્મ આપે. પિતા અકઝાતિએ સ્વપ્નને અનુરૂપ તેનું નામ અમિતતેજ રાખ્યું. સમય જતાં દાદાં જવલનજટીએ જવાનેદના અને અભિનંદન ચારણ ઋષિ પાસે અકઝીતિને રાજ્ય સેપી દીક્ષા ગ્રહણ કરી. કેટલાક સમયબદ સત્યભામાને છવ સૌધર્મ દેવેલકમાંથી આવી તિમલાની કૃષિમાં પુત્રીપણે ઉત્પન્ન થયો. જન્મ થતાં અકકીતિએ તેનું નામ સુતારા પાડયું. અર્કદીતિની બહેન અને અમિતતેજની ફઈ તસ્વયંપ્રભાનું લગ્ન 'ત્રિપૂછે વર્ણિદેવ સાથે થયું. ત્રિપૃષ્ઠ વાસુદેવની સાથે સંસાર ભગવતી સ્વયંપ્રભાની કુક્ષિને વિષનંદિતાને જીવ સૌધર્મ કલ્પમાંથી રધવી શ્રી વિજયમાર રૂપે ઉત્પન્ન થયે. સ્વયપ્રભા ને ત્યાર પછી બીજી એક વિજયભદ્ર નામે પુત્ર થયે. કેટલાક સમયબાદ સ્વચપ્રભાના કુકિને વિષે થનોદિતાને જીવ દેવલોકમાંથી અવી પુત્રીરૂપે ઉત્પન્ન થયેલ. ત્રિપૂછે તેનું નામ તિપ્રભા રાખ્યું. આ બાજુ ભવભ્રમણ કરતે કપિલને છ ચમરઘંચામાં અશનિઘોષ નામે વિદ્યાગળી વિદ્યાધર રૂપે ઉત્પન્ન થયે જય પ્રભાના લગ્ન અગે ત્રપૃષ્ઠ વાસુદેવ અને અશ્વીય પ્રતિવાદેવને અથડામણ થઈ યુદ્ધ - થયું. વિગેરે સર્વ અધિકાર પ્રથમ વસુદેવ ચરિત્રમાં આ ગયેલ છે.
SR No.011632
Book TitleLaghu Trishashti Shalaka Purush Charitra
Original Sutra AuthorN/A
AuthorMafatlal Zaverchand Gandhi
PublisherChotalal Mohanlal Shah
Publication Year1949
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy