SearchBrowseAboutContactDonate
Page Preview
Page 165
Loading...
Download File
Download File
Page Text
________________ A શ્રી શાંતિનાથ ચરિત્ર ] ૧૩૧ એક વખતે અકીતિ પરિવાર સહ ત્રિપૃષ્ઠ વાસુદેવને મેમાન બને. અહિં ત્રિપુચ્છે પિતાની પુત્રી જ્યોતિ પ્રભાને અમિતતેજ વેરે પરણાવી અને અકાતિએ પિતાની પુત્રી સુતારા ત્રિપુષ્ઠના પુત્ર શ્રી વિજય વેરે પરણાવી (અર્થાત આ ભવમાં પૂર્વના શ્રીષેણ અને શિખિનંદિતા પતિ પત્ની રૂપે તેમજ અભિનંદિતા અને સત્યભામાં પતિપત્ની રૂપે બને છે) કેટલાક વખત પછી એક કીર્તિએ પિતાનું રાજ્ય અમિતતેજ પુત્રને સોંપી દીક્ષા ગ્રહણ કરી. હવે અમિતતેજ રથનુપૂર ચક્રવાલ નગરમાં રાજ્યપૂરાને વહન કરે તે પોતાને કાળ નિર્ગમન કરવા લાગ્યા. આ તરફ સમય જતાં ત્રિપૃષ્ઠ વાસુદેવ મૃત્યુ પામ્યા. અને અચલ બલભદ્ર શેકથી ઘેરાયા. આ અરસામાં સુવર્ણકલશ નામના આચાર્ય (શ્રેયાંસજિનના શિષ્ય) પિતનપુર નગરમાં પધાર્યા. અચલ તેમને વાંદવા ગયે. અને દેશનાના અંતે આચાર્યને પૂછયું કે હે ભગવંત! મારે બાંધવ મૃત્યુ પામી કયાં ગયો છે? મને એના વગર ચેન પડતું નથી. ગુનિએ કહ્યું. અશોક ન કરે પિતાની જેવી કરી હોય તેવી જીવ ગતિ પામે છે. વાસુદેવે નરકે જાય છે અને તમારા ભાઈ વાસુદેવ હોવાથી સાતમી નરકે ગમે છે, છતા આ વીશીમાં છેલ્લા તીર્થંકર થશે, અચલ રડી પડે. અને તેણે મુનિને શરણે શ્રીવિજયને રાજ્ય સેંપી પિતાનું જીવન ધર્યું. એક વખત શ્રી વિજય રાજા રાજસભામાં ખુશાલી પૂર્વક બેઠા છે. ત્યાં એક નિમિત્તિયાએ કહ્યું કે “આજથી સાતમે દિવસે મધ્યાહ્ન સમયે પિતનપુરના રાજા ઉપર વિદ્યયાત થશે. રાજા અને મંત્રી બેહોશ બન્યા. અને તેમાંથી કેટલાક 'નિમિત્તિયાને તિરસ્કાર કરવા લાગ્યા. નિમિત્તિયાએ કહ્યું મારા ઉપર ક્રોધ ન કરે. મને જે સાચું લાગ્યું છે. તે મેં તમને કહ્યું છે. પછી તમારે જેમ કરવું હોય તેમ કરે.” -નિમિત્તિ આ વચન સંભળાવી ચાલ્યો ગયો, મંત્રીઓ જુદા જુદા અભિપ્રાયો રજુ કરવા માંડયા. કેઈએ રાજાને દરિયામાં રહેવાની સલાહ આપી, કેઈએ વૈતાઢ્ય “ગિરિ ઉપર રહેવાની તે કેઈએ નિર્ધનને રાજા બનાવી રાજાને બચાવવાની યુક્તિ શોધી. રાજાએ આ બધું સાંભળી પિતાને અભિપ્રાય જણાવ્યો કે “મારી ખાતર મારે બીજા કોઈને વધ થવા દેવા નથી.” છેવટે એ નિર્ણય થયો કે “રાજ્ય ઉપર વિશ્રવણની પ્રતિમાને અભિષેક કરે. અને રાજાએ ઉપાશ્રયમાં રહેવું બન્યું પણ એમજ કે સાતમેં દિવસે ઓચિંતાપતનપુર નગર ઉપર વાદળ છવાયાં. મેઘને ગરવ થયો.ધમધેકારવરસાદ પડવા માંડી અને કડાકા લેતી વિજળી ચલમૂર્તિ ઉપર પડી કે, રાજાઓ અને તપુરની રાણીઓએ નિમિત્તિયાને ભેટેથી નવાશહેરમાં ઉત્સાહ મંડાય. સિૌ કોઈ આનંદમાં મગ્ન બન્યા. આ અરસામાં તિપ્રભા-સાથે અમિતતેજ પિતાની બેન-જીતારા તથા બનેવી શ્રીવિજયને ત્યાં આવ્યું. તેણે પણ આનંદ ઉત્સવમાં ભાગ લીધે. એકવાર શ્રીવિજય સુતારા સાથે તિવનમાં ક્રિીડા કરવા ગયે. સામે સુવર્ણ મૃગને દેખતાં સુતારાએ સુવર્ણમૃગ લાવવાપતિને વિનંતિ કરી. શ્રીવિજય મૃગની પાછળ પડયે પણ મૃગ જોતજોતામાં અદશ્યો અને તેની સાથે સુતારાની દષ્ટિથી શ્રીવિજય
SR No.011632
Book TitleLaghu Trishashti Shalaka Purush Charitra
Original Sutra AuthorN/A
AuthorMafatlal Zaverchand Gandhi
PublisherChotalal Mohanlal Shah
Publication Year1949
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy