________________
લેખ સંગ્રહ : ૪ :
- [ ૧૧૯ ] ૧૫. મનવચન-કાયાથી સઘળી શુદ્ધિ સાચવી આપણું આસપાસ શુદ્ધ વાતાવરણ બનાવી દેવું, જેથી શીધ્ર સ્વપરકલ્યાણની સિદ્ધિ થવા પામે.
૧૬. ધર્મનું મૂળ વિનય હોવાથી દરેક ધર્મ પ્રસંગે તેને યોગ્ય આદર કરતા રહેવું.
૧૭. તીર્થસ્થળે સામસેવા સુવિવેકસર કરવાથી સ્વપરશ્રેયમાં વૃદ્ધિ થાય છે.
૧૮. તન-મન-ધનની માયા તજી તેને બને તેટલે સદુપયેગ કરવા ભૂલવું નહીં.
૧૯. ચાલતા અવિધિ દેષને ટાળી વિધિમાર્ગને બને તેટલો આદર કરતા રહેવું. * ૨૦. પુણ્યક્ષેત્રમાં સુવિવેકથી કરાતી કરણુ મહાલાભદાયક નીવડી શકે છે.
૨૧. સમજીને તીર્થક્ષેત્રની આશાતના તજવી અને તેની સેવાભક્તિને અપૂર્વ લાભ લે.
[ આ. પ્ર. પુ. ૩૨, પૃ. ૨૫૬.] ઉપદેશમાળા અક્ષરનામ પુષ્પમાળા પ્રકરણ અંતર્ગત
હિતોપદેશ ૧. ચાર પ્રકારની વિનયપ્રતિપત્તિ-તપ, સંયમ પ્રમુખ કરવા, કરાવવા અને અનુમેદવારૂપ આચારવિનય; સૂત્રવાચના, વ્યાખ્યાનાદિકરૂપ શ્રતવિનય મિથ્યાષ્ટિ જનોને સમ્યકત્વ ધર્મ પમાડવારૂપ વિક્ષેપણુવિનય અને વિષય