SearchBrowseAboutContactDonate
Page Preview
Page 151
Loading...
Download File
Download File
Page Text
________________ લેખ સંગ્રહ : ૪ : [ ૧૧૭ ] દઈ, મૈનપણે બાર-બાર વર્ષના ઉજાગરા કરનાર અને ઊઘાડે પગે અને ઊઘાડે શરીરે એકલા વિચરનાર અવધૂતનું સંન્યાસીજીવન આપણા ખ્યાલમાં કયાં સુધી આવી શકે ? [આ. પ્ર. પુ. ૩૪, પૃ. ૨૦૪.] યાત્રાળુ ભાઈ-બહેનોને અગત્યની હિતસૂચના ૧. યાત્રાળુઓએ કોમળ પરિણામ રાખી જાતે થેડુંઘણું કષ્ટ કે સંકડાશ સહન કરીને પણ એક બીજાની સગવડ સાચવી લેવી. એ નિઃસ્વાર્થ સેવાનો લાભ સુજ્ઞ યાત્રાળુ ભાઈ–બહેનોએ ચૂકવે નહીં. - ૨. રેલ્વેમાં, બીજા વાહનમાં તથા ધર્મશાળામાં એ રીતે લાભ ઉઠાવ ઘટે. ૩. ઘરે મહેમાન–પરોણાદિકની સેવા-ચાકરી કરતાં યાત્રિકોની આગતાસ્વાગતા અધિક કરવી. ૪. દરેક યાત્રાળુએ તીર્થ ભેટવા જતાં, ઘોડા-બળદ પ્રમુખ પશુ વિગેરેને ફેગટ ત્રાસ ન આપો. ખુલ્લા અડવાણે પગે ચાલી યાત્રા કરવાનું ફળ ન વર્ણવી શકાય એટલું બધું કહ્યું - છે. તે માજશેખની ધનમાં સુખશીલતાથી ગુમાવી દેવું ન ઘટે. કહ્યું છે કે – મામ્ ”. ૫. શરીર–ક્ષીણતાદિક ખાસ માંદગીના કારણ સિવાય છતી શક્તિએ સહુ કઈ ભાઈ–બહેનેએ જયણાથી ચાલીને જ તીર્થયાત્રા કરવી જોઈએ, કેમકે કર્મથી હળવા થવા માટે જ યાત્રા કરવા જવાનું છે; ભારે થવાને તે નહીં જ. .
SR No.011627
Book TitleLekh Sangraha Part 04
Original Sutra AuthorN/A
AuthorKarpurvijay
PublisherKarpurvijay Smarak Samiti
Publication Year1940
Total Pages362
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy