SearchBrowseAboutContactDonate
Page Preview
Page 392
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪૪ ધ્યાન રહે પ્રાગ નવમે આંખ બંધ કરે, કાન સરવા રાખે અને આસપાસ જે જે અવાજે થતા હોય, તે સાંભળવાનો પ્રયત્ન કરે. * પ્રાગ દશમે - વાસ પરથી વસ્તુ પારખવાનો પ્રયત્ન કરે. પ્રાગ અગિયાર સ્પર્શ પરથી વસ્તુ પારખવાનો પ્રયત્ન કરે. આ બધા પ્રયોગથી મનની એકાગ્રતા કેળવાશે અને ધ્યાન ધરવાની ક્ષમતા આવશે.
SR No.011618
Book TitleJap Dhyan Rahasya
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherAradhana Vastu Bhandar
Publication Year1974
Total Pages477
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy