SearchBrowseAboutContactDonate
Page Preview
Page 391
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪૩ કેટલાક પ્રાથમિક પ્રયોગો પ્રવેગ છઠ્ઠો . વ્યુત્ક્રમમાં રહેલા શબ્દોને ક્રમમાં ગોઠવે. જેમાં કઈ ચેકકસ કિંમ ન હોય તે. યુસ્કેમ કહેવાય. તે માટે અહીં નમૂનાના કેટલાક વાક્ય આપવામાં આવ્યા છે. (૧) રહેવા તું રે ગમે પાસે રે દેચાતક તેની માગવાનું. (૨) મનમાં જશે જશે મનેરશે જ અને રહી ચાલ્યા તે ઝપાટામાં મનના ચાલ્યું જીવન. : * : (૩) પિતાના નથી છે પણ લેકે વાત કેટલું હિતની આશ્ચર્ય સમજતા એ. - (૪) થઈ વાંક બેલી દુઃખી કાઢીને આખરે છે રહેનાર જાય છે પામર દુઃખી ભાગ્યને પ્રવેગ સાતમે - કઠિન કોયડાઓ ઉકેલવાનો પ્રયત્ન કરે. ૪ . પ્રાગ આઠમે ઝી સોય પરોવવાનો પ્રયત્ન કરો. આવી સો એક પછી એક પાંચ પાવે. ગણિતના કેટલાક કેયડાઓને સંગ્રહ ગણિત–ચમત્કાર તથા * ગણિત-રહસ્યમાંથી મળી રહેશે. જન્મભૂમિ પ્રવાસી જેવા સાપ્તાહિકમાં પણ ગણિતના કેયડાઓ પ્રકટ થતાં રહે છે.
SR No.011618
Book TitleJap Dhyan Rahasya
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherAradhana Vastu Bhandar
Publication Year1974
Total Pages477
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy