SearchBrowseAboutContactDonate
Page Preview
Page 393
Loading...
Download File
Download File
Page Text
________________ [૭] ધ્યાનાભ્યાસ : ' . (૧) ધ્યાન અભ્યાસથી સિદ્ધ થાય છે, એટલે તેને નિત્ય નિયમિત અભ્યાસ કરવો જોઈએ. તે માટે સહુથી પહેલાં એવો સંકલ્પ કરવાની જરૂર છે કે હું હવેથી નિત્યનિયમિત ધ્યાનને અભ્યાસ કરીશ.” ' . . . (૨) ધ્યાનને અભ્યાસ ગુરુનો માર્ગદર્શન–નીચે થાય, તે ઈચ્છવા યોગ્ય છે. એવી સગવડ ન હોય તે પોતાની જાતે તે માટે પ્રયત્ન કરે, પણ અવારનવાર સત્સંગ કરતાં રહેવું અને ધ્યાનના અભ્યાસીઓને સંપર્ક રાખવે. તેમના અનુભવોમાંથી પણ ઘણું માર્ગદર્શન મળી રહે છે. * *-(૩) ધાનાભ્યાસ માટે શાંત અને પવિત્ર સ્થાનની પસંદગી કરવી. આવું અલગ સ્થાન ન મળે તે પિતાના નિવાસસ્થાનને એક ભાગ પસંદ કરી તેને શુદ્ધ-સ્વચ્છ બનાવી ઉપગમાં લે. આજુબાજુ ઘંઘાટ ન થાય તેવી યવસ્થા રાખવી. . . . . . .
SR No.011618
Book TitleJap Dhyan Rahasya
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherAradhana Vastu Bhandar
Publication Year1974
Total Pages477
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy