SearchBrowseAboutContactDonate
Page Preview
Page 373
Loading...
Download File
Download File
Page Text
________________ [૩૨] અહંમંત્ર નમસ્કારમંત્રમાંથી ઉદ્ભવેલ અહેમંત્ર અત્યંત પ્રભાવશાળી છે. તેથી ખાસ પ્રકરણ દ્વારા તેને પરિચય આપવામાં આવ્યું છે. ૮ ૩% અનમઃ' આ ત્રણ પદેની અક્ષરરચનાને અહમંત્ર કહેવામાં આવે છે. આ મંત્રમાં ઈષ્ટદેવનું બીજ છે, પણ નામ નથી, એટલે તે એક પ્રકારને બીજમંત્ર છે. આ બીજમંત્રમાં એ સેતુ છે, જે એ બીજ છે અને નમઃ એ પલ્લવ છે. તાત્પર્ય કે છે એ મંત્ર બીજ હેિવા છતાં મુખ્ય બીજ તે અહીં જ છે. છેડે નમઃ પલ્લવ લાગેલું છે, એટલે તે શાંતિ તુષ્ટિ-પુષ્ટિ કરનારે મંત્ર છે. બીજને મહિમા અનેરો છે. કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્ય સિદ્ધહેમશબ્દાનુશાસનની પજ્ઞખૂહદ્ વૃત્તિમાં જણાવ્યું છે કે
SR No.011615
Book TitleNamaskar Mantra Siddhi
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1968
Total Pages458
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy