SearchBrowseAboutContactDonate
Page Preview
Page 374
Loading...
Download File
Download File
Page Text
________________ નમસ્કારમ'ત્રસિદ્ધિ अर्हमित्येतदक्षरं परमेश्वरस्य परमेष्ठिनो वाचकं सिद्धचक्रस्यादिवीजं सकलागमोपनिषद् भूतमशेप विघ्नविघातनिघ्नमखिदृष्टाऽदृष्टसंकल्पकल्पद्रुमोपमं शास्त्रध्ययनाऽध्यापनावधि प्रणिઘેથમ્ ॥ થાડા વિવેચનથી આના અથ –ભાવ સ્પષ્ટ થશે. ૩૧૪ ‘. ëમિયેતવહાર-અહી નહું” એવા જે અક્ષર છે, તે પરમેશ્વરસ્ય પરમેષ્ઠિના વા–પરમેશ્વર એવા પરમેષ્ઠિના વાચક છે.' જે પેાતાના સ્વરૂપથી ચલિત ન થાય તે અક્ષર કહેવાય. તે અહીં ખીજરૂપે પ્રયુક્ત છે. કદાચ પાઠકને પ્રશ્ન થશે કે બહુ' માં દેખીતી રીતે જ વધારે અક્ષરો છે,તા અક્ષરો ન કહેતાં અહીં અક્ષર એવા પ્રયાગ કેમ કર્યાં ?” તેનુ' સમાધાન એ છે કે જે બીજ ઘણા અક્ષરેાથી સંયુક્ત હોય–ફૂટ હાય, તેને એક જ અક્ષર ગણવામાં આવે છે; જેમકે -~, શું, બ્લ્યૂ આદિ. વળી મંત્રવિદ્યાનુ કહેવુ છે ફૂટ મંત્રામાં ઘણા અક્ષરો દેખાવા છતાં તેમાં વસ્તુતઃ એક જ અક્ષર મંત્રસ્વરૂપ હોય છે અને બાકીના તેા તેના પરિકર કે પરિવારરૂપ હાય છે, તેથી પણ તેને એક અક્ષર કહેવામાં આવે છે. ખીજ અનેકાક્ષરી હાવા છતાં તેમાં ફ્અક્ષર જ મંત્રસ્વરૂપ છે, તેથી અહીં અક્ષર એવા શબ્દપ્રયોગ ઉચિત છે.’ ' કદાચ અહીં બીજો પ્રશ્ન એમ પૂછાય કે પરમેશ્વર વા પરમેષ્ટિ એમ કહેવામાં શું હેતુ રહેલા છે ?' તે તના ઉત્તર એ છે કે દેવતાઓ અને ગુરુનું નામ
SR No.011615
Book TitleNamaskar Mantra Siddhi
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1968
Total Pages458
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy