SearchBrowseAboutContactDonate
Page Preview
Page 372
Loading...
Download File
Download File
Page Text
________________ નમસ્કારમ્ ત્રસિદ્ધિ न जपो न तपो दानं न व्रतं संयमो न च । सर्वेषां मूलहेतुस्त्वं ॐकाराय नमो नमः ॥ १० ॥ * · સર્વ સિદ્ધિઓનું મૂળ જપ નથી, તપ નથી, દાન નથી, ત્રત નથી, સંયમ નથી, પણ હું ૐકાર ! તુજ છે. એવા તને મારા પુનઃ પુનઃ નમસ્કાર હા. ' " ૩૨ इति स्तोत्रं जपन् वाऽपि पठन् विद्यामिमां पराम् । स्वर्ग मोक्षपदं धत्ते विद्येयं फलदायिनी ॥ ११ ॥ C આ સ્તંત્રને જપતા અથવા આ પરમ વિદ્યાના પાઠ કરતા મનુષ્ય સ્વર્ગ અથવા મેાક્ષપદ્મને પામે છે. ખરેખર! આ ૐકાર વિદ્યા શ્રેષ્ઠ ફૂલને આપનારી છે. ’ करोति मानवं विज्ञमर्श मानविवर्जितम् । समानं स्यात् पंचमुगुरोर्विधैका सुखदा परा ॥ १२ ॥ ' આ ૐકાર વિદ્યા અજ્ઞાન મનુષ્યને વિદ્વાન કરે છે તથા માનવહીનને માનવાળા કરે છે, પંચ સુગુરુઓના પ્રથમાક્ષરીથી નિષ્પન્ન થયેલી વિદ્યા અદ્વિતીય અને પરમ સુખદાયક છે. ’ પંચ સુગુરુ એટલે પંચપરમેષ્ઠી. તેમના પ્રથમ અક્ષરાથી આ મંત્ર શ્રી રીતે નિષ્પન્ન થાય છે, તે આ પ્રકરણના પ્રારંભમાં જ સમજાવેલું છે.
SR No.011615
Book TitleNamaskar Mantra Siddhi
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1968
Total Pages458
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy