SearchBrowseAboutContactDonate
Page Preview
Page 194
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૨ નમસકારમંત્રસિદ્ધિ પ્રસિદ્ધ-બુદ્ધ-પારંગત થયા, તે સઘળાએ પુરુષાર્થનું જ આલંબન લીધું હતું અને પુરુષાર્થને જ પિતાને જીવનમંત્ર બનાવ્યે હતું, એટલે એ વાત નિશ્ચિત છે કે પુરુષાર્થ એ જ -અક્ષય-અનંત–અપરિમિત સુખનું સાચું સાધન છે. ચડવું યા પડવું, એ મનુષ્યના પિતાના હાથની વાત છે. જે મનુષ્ય ગમાર બનીને ગફલતમાં રહે છે, તેઓ અધઃપતનના અંધારા કૂવામાં ગબડી પડે છે અને જેઓ -શાણપણ બતાવીને નિરંતર પુરુષાર્થને અનુસરે છે, તેઓ - મુક્તિસુખના મિનારાપર ચડી જાય છે. આ પરિસ્થિતિને ખ્યાલ કરીને સાધકે આ પાંચેય સિદ્ધાંતને બરાબર અનુસરવાનું છે અને એ રીતે સિદ્ધિ તરફ આગળ વધવાનું છે.* અમે સંકલ્પ સિદ્ધિ ગ્રંથમાં લખેલાં “ઈચ્છા અને પ્રયત્ન તથા -પુરુષાર્થની બલિહારી” એ બે પ્રકરણે જિજ્ઞાસુઓએ જરૂર જોવાં.
SR No.011615
Book TitleNamaskar Mantra Siddhi
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1968
Total Pages458
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy