SearchBrowseAboutContactDonate
Page Preview
Page 133
Loading...
Download File
Download File
Page Text
________________ નમસ્કારમંત્રને અર્થબોધ જેના વડે હિત સધાય તે મંગલ કહેવાય છે. અથવા જે મંગ એટલે ધર્મને લાવે, ધર્મની પ્રગતિ કરાવે, તે મંગલ કહેવાય છે.” આ વ્યાખ્યા અનુસાર ધર્મને ઉજ્જવલ પ્રકાશ સાંપડવાનું વિધાન યથાર્થ છે. નમસ્કારમંત્રના આ વિશેષાર્થમાં ઘણું સમજવા-વિચારવા જેવું છે, માટે તેના પર ખાસ વિચાર કરે. આપણને સમર્થ મન મળ્યું છે, સત્—અને વિવેક કરનારી બુદ્ધિ સાંપડી છે, તે તેને ઉપગ આ પ્રકારના વિચારમાં કરે. તેથી હિત સમજાશે અને અહિતને ત્યાગ કરવાની વૃત્તિ ઉદ્ભવશે. ન. સિ -૬
SR No.011615
Book TitleNamaskar Mantra Siddhi
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1968
Total Pages458
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy