SearchBrowseAboutContactDonate
Page Preview
Page 321
Loading...
Download File
Download File
Page Text
________________ ગાડતંત્ર ૨૮૭ - “3 રનો માવત્તિ વૃદ્ધા સર્વવિવિનાશરિ 'छिन्द छिन्द मिन्द मिन्द गृङ्ग गृण एहि एहि भगवति.! विद्ये हर हर हुं फट् स्वाहा । તે પછી મંત્રી સદિષ્ટ વ્યક્તિની જમણી બાજુએ બેસીને ડાબા હાથના અંગૂઠા તથા તર્જની આંગળીથી અર્ધચંદ્રમુદ્રા બનાવીને કહે “ તૌરિનાં ત્તર જો નીતા–અર્થાત “તારી ગાયે હમણાં જ ચાર લેકે લઈ ગયા. પછી એ દષ્ટ વ્યક્તિને પગેથી ઠેબું મારીને કહે “ભાગી આ મંત્રનું સામર્થ્ય એવું છે કે તે દષ્ટ વ્યક્તિ એને સાંભળતાં જ ભાગવા માંડે છે. નાગાકર્ષણમંત્ર ' “ ચિરિ જિરિ રૂવાળિ હે રૂદિ ટુ ટુ વાહા !” આ નાગાકર્ષણ મંત્ર એક લાખ જપ અને દશાંશ હમથી સિદ્ધ થાય છે. નિર્વિષીકરણ મંત્ર ॐ नमो भगवते पार्वतीर्थङ्कराय हंसः महाहंसः 'पद्महंसः शिवहंसः कोपहंसः उरगेशहंसः पक्षि महाविषभक्षि - આ મંત્ર ધીરે ધીરે બેસવાથી સર્પનું વિષ ઉતરી જાય છે અને ફરી સર્પ ડેસે તે પણ ચડતું નથી. .
SR No.011613
Book TitleMantra Divakar
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherPragna Prakashan Mandir
Publication Year1975
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy