SearchBrowseAboutContactDonate
Page Preview
Page 320
Loading...
Download File
Download File
Page Text
________________ મંત્રદિવાકર આઠ પ્રકારના નાગનું વર્ણન અનંત, વાસુકિ, તક્ષક, કર્કોટ, પદ્મ, મહાપા, - શંખપાલ અને કુલિક એ નાગના આઠ ભેદ છે. તેમાં વાસુકિ અને શંખપાલ નાગ ક્ષત્રિય કુત્પન્ન, - રક્તવર્ણના અને પૃથ્વીના ઘણા કાતિલ. વિષવાળા હોય છે; અનંત અને કુલિક નાગ બ્રાહ્મણ કુત્પન્ન, ચન્દ્ર સમાન ઉજજવલ વર્ણવાળા તથા અગ્નિના વિષવાળા હોય છે; તક્ષક અને મહાપદ્મ વેક્ય કુત્પન્ન, પીળા રંગના અને વાયુના વિષવાળા હોય છે, જય અને વિજય નાગ દેવકુલના હોય છે, તે આશીવિષ કહેવાય છે. પરંતુ તે આ પૃથ્વી પર હોતા નથી, એટલે અહીં તેનું વર્ણન કરેલું નથી. વિષેનું લક્ષણ - પૃથ્વીવિષથી શરીર ભારે, જડ અને સન્નિપાતની અસરવાળું બની જાય છે. જલવિષથી મોઢામાંથી લાળ પડે છે તથા ગળવા માંડે છે. અગ્નિવિષથી ગંડસ્થળ : ફૂલવા લાગે છે અને નેત્રોથી જોઈ શકાતું નથી. વાયુના - વિવથી શરીરમાં ચંચલતા, નિદ્રા ન આવવી તથા મુખશેષણ આદિ લક્ષણે પ્રકટ થય છે વિષને દૂર કરવા માટે નીચે જણાવેલા મંત્રને બ્દ વાર ભણીને દષ્ટ વ્યક્તિની સામે ખૂબ વાજાં - વગાડેબ્રા. .. . . . . : 1.. : : : :
SR No.011613
Book TitleMantra Divakar
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherPragna Prakashan Mandir
Publication Year1975
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy