SearchBrowseAboutContactDonate
Page Preview
Page 89
Loading...
Download File
Download File
Page Text
________________ ७.५५] भूतचैतन्यवादखण्डनम् । काष्ठेन्दुकान्तादेरेव पार्थिवाज्ज्वलनोदकाद्युत्पादोऽभ्युपगम्यते, नादृश्यमानात् कुतोऽपि; तर्हि क्षीणस्ते तत्त्वचतुष्टयवादः, सर्वेषां भूम्यादीनामुपादानोपादेयभावप्रसङ्गेन जैनाभिप्रेतपुद्गलैकतत्त्ववादप्रसङ्गादिति न भूतेभ्यश्चैतन्योत्पादः सद्वादः ।। ' વળી, તમે જેમ લાકડામાં રહેલ અવ્યક્ત અગ્નિથી વ્યક્ત અગ્નિને, અને ચન્દ્રકાન્ત મણિમાં રહેલ અવ્યક્ત જલમાંથી વ્યક્ત (પ્રગટ) જલને આવિર્ભાવ માને છે તેમ કેઈ પણ રીતે પહેલાના અવ્યક્ત ચૈતન્યથી વ્યકત ચૈતન્યને. આવિર્ભાવ પણ માને અને એ રીતે અભિવ્યક્તિવાદ માનવાથી) પણ આત્માની सिद्धि थशे. ચાર્વાક–દશ્યમાન (પ્રત્યક્ષ જણાતા–પ્રત્યક્ષ પ્રમાણુથી સિદ્ધ) કાષ્ઠમાંથી પાર્થિવ અગ્નિ અને દશ્યમાન ચન્દ્રકાન્ત મણિમાંથી પાણીની ઉત્પત્તિ માનીએ છીએ પણ અદશ્યમાન (પ્રત્યક્ષ નહિ જણાતા અર્થાત્ પરોક્ષ)થી કઈ પણ પદાર્થની ઉત્પત્તિ માનતા નથી. *न-सम भान (Gत्पत्तिपा भाना) तो पृथ्वी, पाणी, मनि मन વાયુ આ ચાર જ તો છે એ તમારો તરવચતુષ્ટયવાદ ખંડિત થઈ ગયે. (અર્થાત પાર્થિવ પદાર્થ જલ અને અગ્નિનું જે ઉપાદાન બનતો હોય તે પછી ચાર તને માનવાની આવશ્યકતા રહેશે નહિ). કારણ કે, એમ માનવામાં તે પૃથ્યાદિ ચાર પ્રકારના ભૂતને બદલે જૈનસંમત પુલરૂપ એક જ તત્વને સ્વીકારવાને પ્રસંગે ઉપસ્થિત થશે આ રીતે ભૂતથી ચૈતન્યની ઉત્પત્તિ થાય છે એ तभारे। वा साया नथी. (अर्थात् भव्यतथी व्यठत मानशी तो यात्मसिद्ध .. થશે અને દશ્યથી ઉત્પાદ માનશે તે ભૂતચતુષ્ટયવાદનો નાશ થશે.) : .. - (पं०) उपादानोपादेयभावप्रसङ्गेनेति परस्परम् । - (टि०) अथ दृश्यमानेत्यादि । तर्हि क्षीण इति अन्यस्मादपि भूतादन्यभूतस्योत्पत्तेः। सहकारिकारणसामच्या अन्यपुद्गलेभ्योऽपि विजातीयस्योत्पत्तिरभ्युपगम्यते जैनः, सौम्यव्यन्तराधिप्टिततर्वादेर्दुग्धश्रववत् । दुर्गभङ्गादौ महारिष्टसम्भवे गोक्षीरं रक्तं भवेत् । कृष्णाद्वायसाधवलवायससम्भवः व्यन्तरप्रभाववलात् । .. - ६९ ननु ज्ञानं भूतान्वयव्यतिरेकानुविधायि दृश्यते, तथाहि-भूतेष्वन्नपानोपयोग.. तुष्टेषु पट्टवी चेतना भवति, तद्विपर्यये विपर्ययः, ब्राह्मीघृताधुपयोगसंस्कृते च कुमारकशरीरे पटुप्रज्ञता प्रजायते, वर्षासु च स्वेदादिना नातिदवीयसैव कालेन दध्यवयवा एव चलन्तः पूतरादिकृमिरूपा उपलभ्यन्ते, इति भूतचैतन्यपक्ष एव युक्तियुक्तो लक्ष्यत इति चेत् । . नैतच्चारु । यतश्चेष्टेन्द्रियार्थाश्रयः शरीरं प्रसिद्धम् , तदनुग्रहात् तत्सहकारी. न्द्रियानुग्रहे सति पटुकरणत्वाद् विषयग्रहणमपि पटुतरमेव भवति । न च विषय__ ग्रहणादन्यच्चैतन्यं नाम, एतेन ब्राह्मीघृतोपयोगोऽपि व्याख्यातः । आत्मनो भोगा- ..
SR No.011612
Book TitleRatnakaravatarika Part 03
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania
PublisherL D Indology Ahmedabad
Publication Year1969
Total Pages242
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy