SearchBrowseAboutContactDonate
Page Preview
Page 88
Loading...
Download File
Download File
Page Text
________________ भूतचैतन्यवादखण्डनम् । ... [७. ५५ . - તે જ પ્રકારે ચૈતન્યના વિકારે શરીરમાં ઘટતા ન હોવાથી તે ચૈતન્ય :શરીરનું ઉપાદેય અર્થાત કાર્ય છે એ પણ સિદ્ધ થઈ શકતું નથી. કારણ કે ચૈતન્યના વિકારે હર્ષ, વિષાદ, મૂચ્છ મેહ), નિદ્રા, ભય, શેક તથા અનેક ' શાસ્ત્રોને બોધ વગેરે કાયામાં ઉપલબ્ધ થતા ન હોઈ ઉપાદાનનું લક્ષણ દેહમાં ઘટતું નથી. ચાર્વાક–જેની વૃદ્ધિથી કાર્યની પિતાની વૃદ્ધિ થાય તે તેનું ઉપાદાને કારણે કહેવાય છે. જેમકે, તંતુઓ પટનું ઉપાદાન કારણ છે (અર્થાત તંતુઓની વૃદ્ધિ થવાથી પેટની પણ વૃદ્ધિ થાય છે માટે તંતુઓ પટના ઉપાદાન કારણરૂપ છે.) જેન–આવું ઉપાદાનનું લક્ષણ કરે તે તેને અનુસરીને પણ શરીર ચિતન્યના ઉપાદાન તરીકે ઘટી શકતું નથી, કારણ કે સેંકડે જનના પ્રમાણ- . વાળા શરીરને ધારણ કરવા છતાં મસ્યામાં અલપબુદ્ધિ હોય છે જ્યારે કેટલાક, અતિકૃશ (દુબલા) શરીરવાળા પુરુષમાં અતિશયવાળી પ્રજ્ઞાનું વિશેષ બલ હોય છે. તે ચાર્વાક–પણ બાલક વિગેરેમાં તે શરીરની વૃદ્ધિ પ્રમાણે ચૈતન્યની વૃદ્ધિ થતી જોવાય છે, તે શરીર ચૈતન્યના ઉપાદાનરૂપે કેમ ન ઘટી શકે? જૈન–અંકુરની વૃદ્ધિમાં પાણીની વૃદ્ધિ જેમ સહકારી કારણ છે તેમ. ચૈતન્યની વૃદ્ધિમાં બાલકાદિના શરીરની વૃદ્ધિ સહકારી કારણ છે. પણ જે શરીર માં ચૈતન્ય ઉપાદાન કારણ હોય તે શરીરની વૃદ્ધિમાં અવશ્ય ચેતન્યની વૃદ્ધિ થાય, પણ તે અનુભવ થતો નથી માટે શરીર ચેતન્યનું ઉપાદાન કારણ નથી.' - ચાર્વાક–જે પિતાના સ્વરૂપને ત્યાગ કર્યા વિના પૂર્વાકારને ત્યાગ કરીને ઉત્તરાકારને ધારણ કરે છે તે પદાથ ઉપાદાન કહેવાય છે. ... - જન–આ પ્રમાણે ઉપાદાનનું લક્ષણ માને તે પણ શરીર ચૈતન્યનું ઉપાદાન કારણ ઘટી શકે નહિ; કારણ કે, ઉપાદાન કારણ તરીકે ઈષ્ટ શરીરમાં પૂર્વકારને ત્યાગ ન હોય તે પણ વિવિધ પ્રકારના પ્રકર્ષરૂપ ચૈતન્યવિકારે પ્રગટ થાય છે તે અનુભવ છે, માટે ચૈતન્ય અને શરીરને ઉપાદાન-ઉપાદેયભાવ યુક્તિસંગત નથી. (५०) उपादानभावे हीत्यत्र काक्वा व्याख्या । तद्वृद्धयनुविधायित्वमिति देहवृद्धयनु- . विधायित्वम् । पूर्वाकारपरित्यागेत्यादि पूर्वाकारपरित्यागे सति । .. ... -- (टि०) तद्वृद्धयनुवीति शरीरवृद्धधनुयायित्वम् । न चैवमिति शरीरवृद्धौ न चैतन्यवृद्धिः । तथेति शरीरानुयायिचैतन्यवृद्धयनुभवाभावात् । पूर्वानारेति पूर्वाकारपरित्यागेनाजहद् वृत्तः स्वकीयस्वरूपमररित्यजन्नमुञ्चन् य उत्तराकारस्तस्य उपादानम् । पूर्वा कारपरित्यागोऽपि ::: उत्तराकारग्रहणेऽपि निजस्वभावममुञ्चन् पूर्वसमयाभ्यस्तमुपादानभावो न स्यादतः । (तनोरिति) कायस्य। - किञ्च, यथा काष्ठाद्यन्तःप्रतिष्ठादव्यक्ताज्ज्वलनाज्ज्वलनः, - चन्द्रकान्तान्त‘र्गताद् वा तोयात् तोयं व्यक्तीभवदभ्युपगतं भवता, तथाऽव्यक्ताच्चैतन्यात् कुतोऽपि पाश्चात्याद् व्यक्तचैतन्यमभ्युपगम्यताम् ; तथा चात्मसिद्धिः । अथ दृश्यमान
SR No.011612
Book TitleRatnakaravatarika Part 03
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania
PublisherL D Indology Ahmedabad
Publication Year1969
Total Pages242
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy