SearchBrowseAboutContactDonate
Page Preview
Page 85
Loading...
Download File
Download File
Page Text
________________ - ૭.] . મૂવૈતવાદ્યus / રૂરૂ (૦િ) ના જૈTuથેરારિ ! રાતત્તિ વૈજીથરોfifસ્ત્ર વિરાજ निवृत्तिरिति सम्बन्धः । द्रवताया इति वहिनिवर्त्य विकारारम्भकः । तत्रेति शरीरे । ततं : इति चिकित्साशास्त्रस्याप्रामाण्ये । दौल्येति भयुर्वेदोक्ता असाध्या अप्यामयाः पञ्चत्वाव्यमिचा रिणः साध्या भवेयुः, साध्या अप्यसाध्याः स्युरिति भावः । . . ६७ अथ चिकित्साप्रयोगाद् दौर्बल्यादिनिवृत्युपलब्धेरपनेयविकारत्वम् , असाध्य व्याधेरुपलब्धेरनपनेयविकारत्वं चेत्युभयथादर्शनाद् मरणानिवृत्तिः, तदसत् । यत औषधादेरलाभात् आयुःक्षयाद् वा कश्चिदसाध्यो विकारो भवति, दोघे तु केवले विकारकारिणि नास्त्यसाध्यता । तथा हि-तेनैव व्याधिना कश्चिद् म्रियते कश्चिद् न, इति नेदं दोषे केवले विकारकारिणि घटते; तस्मात् कर्माधिपत्यमेवाऽत्र सुसूत्रम् । .... .न चैतत् परलोकादागतमात्मानं विनेति, तथाहि-एतस्योत्पादे देहः सह कारिकारणम्, उपादानकारणं वा भवेत् । प्राचि विकल्पे कलेवरस्य सहकारिभावे किमुपादानं चैतन्यस्य स्यात् ? तद्व्यतिरेकेण तत्त्वान्तराभावात् । न चानुपादाना कस्यचित् कार्यस्योत्पत्तिरुपलब्धचरी, शब्दविधुदादीनामप्यनुपादानत्वे तत्त्वचतुष्टयानन्तर्भावो . भवेत् , देहाधिकोपादानाभ्युपगमे तु चैतन्यस्य निष्प्रत्यूहात्मसिद्धिः, कायसहकृतादात्मोपादानात् तथाविधचैतन्यपर्यायोत्पादप्रसिद्धेः । - હ૭ ચાર્વાક-ચિકિત્સાશાસ્ત્રના પ્રાગથી દુબલતાદિ વિકારોની નિવૃત્તિ (નાશ) જણાતી હોવાથી તેના વિકારને નિવારી શકાય એવા માનવા જોઈએ. પરંતુ એવા પણ વ્યાધિઓ છે જે અસાધ્ય હોય છે. આથી તેવા વિકારોને નિવારી ને શકાય એવા વિકાની કટિમાં મૂકવા જોઈએ. આ પ્રમાણે વિકારે બન્ને પ્રકારે જેવામાં આવતા હોવાથી મરણરૂપ વિકાર નિવારી ન શકાય તેવે છે. જેન–તમારું આ કથન પણ યોગ્ય નથી, કારણ કે ઔષધાદિ સામગ્રી ન મળવાથી અથવા આયુષ્યના ક્ષયના કારણે કે વિકાર અસાદય થાય છે. પરંતુ જે કેવળ દોષને કારણે જ વિકાર થતો હોય તે તે અસાધ્ય બને નહિ. એક જ વ્યાધિ હોય છતાં કેઈ એક મરણ પામે છે જયારે બીજે કઈ મરણ પામતો નથી. હવે જે વિકારનું કારણ માત્ર દોષ જ માનવામાં આવે તે એકનું મરણ અને બીજાનું અમરણ ઘટી શકે નહિ. તેથી કર્મનું આધિપત્ય જ કારણ છે એ સ્પષ્ટતયા સૂચિત થયું.. ' વળી, કર્મનું આ આધિપત્ય પણ પરલેકમાંથી આવેલ આત્મા વિના સંભવી શકતું નથી, તે નીચે પ્રમાણે દર્શાવ્યું છે. ચૈતન્યની ઉત્પત્તિમાં શરીર સહકારી કારણરૂપે અથવા ઉપાદાન કારણરૂપે હોય. હવે જે ચૈતન્યની ઉત્પત્તિમાં શરીરને સહકારી કારણ માનવામાં આવે તો ચૈતન્યનું ઉપાદાન કારણ શું થશે? કારણ કે, શરીરરૂપે ઉપસ્થિત ચાર ભૂત સિવાય બીજું કોઈ તત્વ તે છે જ નહિ, અને ઉપાદાને કારણે સિવાય કઈ પણ કાર્યની ઉત્પત્તિ થતી નથી, એટલે કે ચૈતન્યની
SR No.011612
Book TitleRatnakaravatarika Part 03
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania
PublisherL D Indology Ahmedabad
Publication Year1969
Total Pages242
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy