SearchBrowseAboutContactDonate
Page Preview
Page 84
Loading...
Download File
Download File
Page Text
________________ ___ भूतचैतन्यवादखण्डनम् । [ G. ધ જે--તમારું આ કથન એગ્ય નથી, કારણકે મૃત શરીરના વાતાદિષો સમ. થઈ જાય છે, વાત દિ દેવની સમાનતા એ આરોગ્ય છે અને દેવોને ક્ષય કે વૃદ્ધિ એ અનારોગ્ય છે. “તેવાં સમત્વમાનોર્થ સચવૃદ્ધી વિસ્તર્થ” એ સિદ્ધાંત શરીરને આરોગ્યને લાભ થે જોઈએ અને તેમ થતાં મૃત શરીરને પુનઃ નવજીવન પ્રાપ્ત થશે. ચાર્વાક –મૃત શરીરમાં દનું સમીકરણ (સમત્વ) છે તે કઈ રીતે જાણી શકાય ? (५०) "तेषां समत्वमारोग्यम्" इत्यत्र तेषां दोषाणाम् । अथ समीकरणमित्यादि । परः। स्वरादीत्यादि सूरिः । (f) ચારિત્તિ વિનારા મૂતસમુહ્ય તારણ્યાતા તરફતિ તમાતું कारणात् दोपसमीभावाद् वा । तेपामिति वातादिदोषाणाम् । विपर्यय इति रोगवृद्धिः ततश्चेति वातादिदोपसमत्वात् । ६ अथ वैगुण्यकारिणि निवृत्तेऽपि नावश्यं तत्कृतस्य वैगुण्यस्य निवृत्तिः, यथा वहिनिवृत्तावपि न काप्टे श्यामिकाकौटिल्यादिविकारस्य । तदप्यसूपपार्दम् । यतः किञ्चित् क्वचिदनिवर्त्यविकारारम्भकं दृष्टम् , यथा काष्ठे वह्निः श्यामिकादेः; क्वचिच्च निवर्त्यविकारारम्भकम् , यथा सुवर्णे द्रवतायाः; तत्र यदि दोपविकारोऽनिवर्त्यः स्यात् चिकित्साशास्त्रं वृथैव स्यात् , ततो दौर्बल्यादिविकारस्येव महतोऽपि मरणविकारस्य निवृत्तिः प्रसव्येत । જેન–મૃતશરીરમાં નવરાદિ વિકાર જોવામાં આવતું નથી માટે દોષોનું સમત્વ જાણી શકાય એવું છે. ચાર્વાક–વિષમતાને કરનાર દૂર થવાથી (નાશ પામવાથી) તેનાથી કરાયેલ વિષમતા પણ અવશ્ય ચાલી જાય તે કોઈ નિયમ નથી. અર્થાત વિષમતાનું કારણ દુર થવા છતાં વિષમતા ટકી શકે છે, જેમકે અગ્નિ નાશ પામવા છતાં લાકડામાં તેનાથી નિષ્પન્ન શ્યામતા અને વક્તારૂપ વિકાર ટકી રહે છે. ' A $જન-તમારું આ કથન પણ યુક્તિસંગત નથી, કારણ કે કેઈક્યાંક એવા વિકાર ઉત્પન્ન કરે છે જે નિવૃત્ત થતા નથી, જેમકે અગ્નિએ લાકડામાં ઉત્પન્ન કરેલ શ્યામતારૂપ વિકાર અગ્નિ નાશ પામવા છતાં નષ્ટ થતો નથી તે વળી કઈ ક્યાંક એ વિકાર ઉત્પન્ન કરે છે જે નિવૃત્ત પણ થાય છે, જેમકે અગ્નિથી . સુવર્ણમાં ઉત્પન્ન થયેલ દ્રવતારૂપ વિકાર અગ્નિને નાશ (અભાવ) થતાં નાશ પામે છે હવે જે પ્રસ્તુતમાં દોષરૂપ વિકારને નિવારી ન શકાય તેવું માનવામાં આવે તે ચિકિત્સા (વૈદ્યક)શાસ્ત્ર નિષ્ફળ થશે, અને જે નિવારી શકાય તેવા માનવામાં આવે તે દુબલતાદિ વિકારોના નિવારણની જેમ ચિકિત્સાશાસ્ત્રના પ્રયોગથી મરણરૂપ મહાવિકારનું પણ નિવારણ માનવું પડશે, (६०) अथ वैगुण्यकारिणीत्यादि परः । तदप्यसूपपादमित्यादि सूरिः। किञ्चिदिति । यस्तु । क्वचिदिति कार्ये । वृथैवेत्यतोऽग्रे न च तथेति गम्यम् ।
SR No.011612
Book TitleRatnakaravatarika Part 03
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania
PublisherL D Indology Ahmedabad
Publication Year1969
Total Pages242
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy